________________
પ્રથમ અપ્રથમના વિચાર ભગવતી શ. ૧૮ ઉ–૧.
૩. ભવી દ્વાર :–
ગૌતમ : હે ભગવન્ ! શું જીવ ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે ?
૩૬૫
મહાવીર : હૈ ગૌતમ ! ભવસિદ્ધિક અભવસિદ્ધિક સમુચ્ચય જવ અને ૨૪ દંડક એક જીવ બહુજીવની અપેક્ષાએ અપ્રથમ છે. નાભવસિદ્ધિક નાઅભવસિદ્ધક એક જીવ બહુજીવ સિદ્ધભાવની અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી.
૪. સંજ્ઞીદ્વાર
ગં તમ : હે ભગવન્ ! શું સમુચ્ચય જીવ અને ૧૬ દંડક (પાંચ સ્થાવર અને ત્રણ વિકલેંદ્રિયના એમ ૮ દંડક છોડીને)ના સંજ્ઞી જીત્ર સંસી ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે ?
-:
મહાવીર : હે ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. એ રીતે બહુ જીવ અપેક્ષાએ કહેવું. એ રીતે અસ’નીમાં સમુચ્ચય જીવ અને ૨૨ દંડક (જ્યાતિષી અને વૈમાનિકના છેાડીને. કેમકે તેમાં અસ'ની ઊપજતા નથી) એક જીવ અહુજીવ અપેક્ષાએ કહેવું. (પ્રથમ નથી, અપ્રથમ છે). નાસજ્ઞીનેઅસંજ્ઞી જીવ મનુષ્ય અને સિદ્ધ, એક જીવ બહુજીવ અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી.
૫. વેશ્યાદ્વાર :
સલેશી યાવત્ શુકલ લેશી (સલેશી, કૃષ્ણુલેશી યાવતા શુકલલેશી સુધી જેટલા જેટલા લાલે એટલા દડક કહેવા) એક જીવ મહુજીવ આશ્રી પ્રથમ નહિ, અપ્રથમ છે. અલેશી જીવ મનુષ્ય અને સિદ્ધ અલેશીભાવની અપેક્ષાએ પ્રથમ છે, અપ્રથમ નથી.
૬. દૃષ્ટિદ્વાર :–
ગૌતમ : હે ભગવન્ ! શું સમ્યષ્ટિ જીવ સભ્યષ્ટિ ભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે?