________________
ચરમ અચરમને વિચાર ભગવતી શ. ૧૮ ઉ. ૧
૩૬૯ મહાવીર : હે ગૌતમ ૪ પર્યાપ્ત અને અપર્યાપ્ત સમુચ્ચય જીવ ૨૪ દંડક, ભાષા પર્યાપ્ત અને અપર્યાપ્ત સમુચ્ચય જીવ ૧૯ દંડક, મન પર્યાપ્ત સમુચ્ચય જીવ અને ૧૬ દંડક એક જીવ આશ્રી બહુજીવ આથી અપ્રથમ છે, પ્રથમ નથી,
ચરમ અચરમને વિચાર
ચરમ અચરમ દ્વારા ૧૪ છે: (૧) જીવ દ્વાર (૨) આહારક દ્વાર (૩) ભવ દ્વાર (૪) સંસી દ્વાર (૫) લેસ્થા દ્વાર (૬) દૃષ્ટિ દ્વાર (૭) સંયત દ્વાર (૮) કષાય દ્વાર (૯) જ્ઞાન દ્વાર (૧૦) યોગ દ્વાર (૧૧) . ઉપગ દ્વાર (૧૨) વેદ દ્વાર (૧૩) શરીર દ્વાર (૧૪) પર્યાપ્તિ દ્વાર
૧. જીવઢાર :
ગૌતમ : હે ભગવન્ ! શું જીવ છવભાવની અપેક્ષાએ ચરમણ છે કે અચરમ છે?'
મહાવીર : હે ગૌતમ! જીવ છવભાવની અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. એ રીતે સમુચ્ચય જીવ અને..સિદ્ધ ભગવાન એક જીવ અપેક્ષાએ અને બહુજીવ અપેક્ષાએ અચરમ છે, ચરમ નથી. ૨૪ દંડકના જીવ એક જીવ અપેક્ષાએ કદાચ ચરમ કદાચ અચરમ બહુજીવ અપેક્ષાએ ચરમ પણ છે, અચરમ પણ છે.
@જે જીવ જે ભાવને ફરી પ્રાપ્ત કરે એ ભાવની અપેક્ષાથી. તે અચરમ કહેવાય છે અને જે જીવને જે ભાવથી એકાંત વિગ થાય છે તે ચરમ કહેવાય છે ? | Oજે ભાવનો સદા માટે અંત થાય તે રમ છે અને જે ભાવનો કદી અંત થતો નથી તે અચરમ છે. જીવ જીવપણુ)નો કદી અંત નથી હોતો. એ માટે જીવનું જીવપણું અચરમ છે, ચરમ નથી.