________________
૩૬૮
શ્રી ભગવતી ઉપક્રમ
૧૧. ઉપયાગઢાર :
ગૌતમ : હે ભગવન્ ! શુ' જીવ ઉપયેગની અપેક્ષા પ્રથમ છે કે અપ્રથમ ?
મહાવીર : હે ગૌતમ ! સાકાર ઉપયોગવાળા, અનાકારઉપયેગ વાળા, સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ શ્રી, બહુ જીત્ પ્રથમ છે, અપ્રથમ નથી.
આશ્ર
૧૨. વેદદ્વાર :
ગૌતમ : હે ભગવન્ ! સવેદી જીવ વેદની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ ?
મહાવીર : હૈ ગૌતમ ! સવેદ્દી સમુચ્ચય જીવ ૨૪ દંડક, સ્ત્રીવેદી, પુરુષવેદી સમુચ્ચય ૧૫ દડક; નપુ સકવેદી ૧૧ દંડક એક જી આશ્રી બહુ જીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. અવેદી સમુચ્ચય જીવ મનુષ્ય એક જીવ કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ મહુજીવ પ્રથમ છે, અપ્રથમ પણ છે. વેદી અને સિદ્ધ ભગવાન ખડુજીવ પ્રથમ છે, અપ્રથમ નથી.
એક જીવ
૧૩. શરીરદ્વાર :
ગૌતમ : હે ભગવન્ ! શુ સ્રશરીરી જીવ શરીરની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે ?
મહાવીર : હે ગૌતમ ! સશરીરી સમુચ્ચય જીવ ચાવીસ દંડક, ઔદારિક શરીર સમુચ્ચય જીવ ૧૦ દડક, વૈક્રિય શરીર સમુચ્ચય જીવ ૧૭ દડક, તૈજસ કાČણુ શરીર સમુચ્ચય જીવ ૨૪ દંડક, એક જીવ આશ્રી મહુજીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. આહારક શરીર જીવ અને મનુષ્ય એક જીવ કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ, ખડુજીવ પ્રથમ પણ છે. અપ્રથમ પણ છે. અશરીરો જીવ અને સિદ્ધ એક જીવ આશ્રી બહુજીવ આશ્રીપ્રથમ છે, અપ્રથમ નથી. ૧૪. પર્યાપ્તિદ્વાર :
ગૌતમ : હું ભગવન્ ! શું જીવ પર્યામિની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે ?