________________
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીરઃ હે ગૌતમ! | કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ. એ રીતે સમુચ્ચય જીવ @ ૧૯ દંડક કહેવા. બહુજીવ આશ્રી પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. સિદ્ધ એક છવ આશ્રી બહુજીવ આશ્રી પ્રથમ છે, અપ્રથમ નથી. મિથ્યાદષ્ટિ સમુચ્ચય જીવ ૨૪ દંડકમાં એક જીવ આશ્રી બહુજીવ આશ્રી અપ્રથમ છે.
મિશ્રદષ્ટિ સમુચ્ચય જીવ, ૧૬ દંડક એક જીવ આશ્રી કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ, બહુજીવ આશ્રી પ્રથમ ૫ણ છે અપ્રથમ પણ છે. ૭. સંયતકારઃ
ગૌતમ: હે ભગવન! શું છવ સંયતભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે?
મહાવીર : હે ગૌતમ! સમુચ્ચય જીવ અને મનુષ્ય તથા સંયતાસંયત જીવ, મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પચેંદ્રિય એક જીવ આશ્રી કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ અને બહુ જીવ આશ્રી કદાચ પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. અસંયત સમુચ્ચય જીવ ૨૪ દંડક એક જીવ આશ્રી અપ્રથમ છે, પ્રથમ નથી. ને સંયત ને અસંયત
સંયતાસંયત જીવ, સિદ્ધી એક જીવ આશ્રી બહુજવ આશ્રી પ્રથમ છે, અપ્રથમ નથી.
૮. કષાયદ્વાર:
ગૌતમ? હે ભગવન્! શું સકષાથી જીવ કષાયભાવની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે?
| | કઈ છવ પહેલી વાર સમ્યક્દર્શનને પ્રાપ્ત કરે એ અપેક્ષાએ તે પ્રથમ છે. કઈ સમ્યક્દષ્ટિ છવ સમ્યક્દર્શનથી પડીને ફરી સમ્યક્દર્શન પ્રાપ્ત કરે છે એ અપેક્ષાએ તે પ્રથમ છે.
@ એકેદ્રિય જીવોને સમ્યફદર્શન પ્રાપ્ત થતું નથી એ માટે એકેંદ્રિયના પાંચ દંડક છોડીને બાકીના ૧૯ કહ્યા છે.