________________
૩૫૪
શ્રી ભગવતી ઉપમા
ચૌદ સ્વપ્નોનાં ફળ ૧. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં હાથી, ઘેડે યાવત બળદ આદિની પંક્તિને દેખે, એના ઉપર ચડે કે પોતે પિતાને એના ઉપર ચડેલ માને, એવું જોઈને તુરંત જાગે ઊઠે તે એવું સમજવું કે તે વ્યક્તિ એ ભવમાં મક્ષ જશે યાવત્ સર્વ દુઃખેને અંત કરશે.
૨. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં એક દેરડાને, જે સમુદ્રની પૂર્વ પશ્ચિમ સુધી લાંબુ હોય, પિતાના હાથથી એકઠે કરતે હેતે જુએ તે સમજવું કે તે વ્યક્તિ એ ભવમાં મોક્ષ જશે.
૩કોઈ સ્ત્રી કે પુરુષને એવું સ્વપ્ન આવે કે, લેકાંત સુધી પૂર્વ પશ્ચિમ લાંબી દેરડીને એણે કાપી નાખેલ છે તે સમજવું કે તે એ ભવમાં મોક્ષ જશે.
૪. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં એવું જુએ કે પાંચ રંગવાળા ઊલટા થયેલા દોરાને તેણે સુલટાવી દીધેલ છે તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે.
૫. કોઈ સ્ત્રી કે પુરુષ વનમાં લેતું, ત્રાંબુ, કથીર કે સીસાને ઢગલે જુએ અને તે એ ઢગલાની ઉપર ચડી જાય તે સમજવું કે તે બીજા ભવમાં મેક્ષ જશે.
૬. કેઈ સ્ત્રી કે પુરુષ સોના, ચાંદી, રત્ન અને હીરાને ઢગલે જુએ અને એ ઢગલા ઉપર ચડી જાય તે સમજવું કે તે એ ભવમાં મક્ષ જશે.
૭. કઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં બહુ મોટા ઘાસને ઢગલો કે કચરાને ઢગલે વિખેરીને ફેંકી દે, એવું દેખે તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે.
૮. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં શરસ્તંભ, વીરણતંભ, વંશીમૂળસ્તંભ કે વલીમૂલરતંભ દેખે અને એને મૂળથી ઉખેડી ફેંકી દે તે સમજવું કે તે એ ભવમાં મોક્ષ જશે.