________________
અલક પ્રવેશ ભગવતી શ–૧૬. ઉં. ૮
૩૫૫ ૯કેઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં દૂધને ઘડે, દહીંને ઘડે, ઘીને ઘડે તથા મધને ઘડો જુએ અને તેને ઉઠાવી લે તે સમજવું કે તે એ ભવમાં મોક્ષ જશે.
૧૦. સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં દારૂને ઘડે, દારૂ જેવા વિશેષ પદાર્થને ઘડે, તેલને ઘડે અને ચરબીને ઘડો દેખે અને તેને ફેડી નાખે તે સમજવું કે તે બીજા ભવમાં મેક્ષ જશે.
૧૧. કેઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં ચારે તરફથી ફૂલેથી સુશોભિત પદ્મ સરોવરને જુએ અને તેમાં પ્રવેશ કરે તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે.
૧૨. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં અનેક તરંગોથી યુક્ત એક મેટા સમુદ્રને જુએ, અને તેને તરીને તેના કાંઠે પહોંચી જાય તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે.
૧૩. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં શ્રેષ્ઠ રત્નોથી બનેલ ભવનને જુએ એમાં પ્રવેશ કરે તે સમજવું કે તે એ ભવમાં મેક્ષ જશે.
૧૪. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નમાં શ્રેષ્ઠ રત્નથી બનેલ વિમાનને દેખે અને તેની ઉપર ચડી જાય તે સમજવું કે તે એ ભવમાં મોક્ષ જશે.
મહર્ધિકને પણ અલેક પ્રવેશ અશકય છે” શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬, ઉ. ૮ ને અધિકાર
ૌતમ: હે ભગવન્ ! મોટી ઋદ્ધિવાળા દેવ કાંતમાં ઊભે રહી અલેકમાં પોતાના હાથ ઇત્યાદિને સંકેચવા કે પસારવા સમર્થ છે?
મહાવીર : ના. ગૌતમ! ધર્માસ્તિકાયના અભાવથી અલેકમાં જીવ અને પુદ્ગલ હેય નહિ; માટે ત્યાં જીવ અને પુદ્ગલની ગતિ નથી. જેની સાથે રહેલા પુદ્ગલે આહારરૂપે, શરીરરૂપે, કલેવરરૂપે