________________
ઉપપાતના અલાવા ભગવતી શ--૧૭. ઉ-૬થી૧૧.
ગૌતમ : હે ભગવન્ ! યાગ ચલનના કેટલા ભેદ છે ? મહાવીર : હૈ ગૌતમ ! યાગ ચલનના ત્રણ ભેદ છે: (૧) મનયેાગ ચલન, (૨) વચનયેાગ ચલન, (૩) કાયયેગ ચલન.
એ ચલનના ૧૩ ખેલ થયા. જીવે પરિણુમાવ્યા, પરિણમે છે અને પરિણમાવશે. હતુ, ચલન થાય છે અને ચલન થશે. એ (એજના ચલન)ના થયા.
એ ૧૩ એલેામાંના એલેને એટલા માટે "ચલન થયું
૩૩
એલ કંપન ચલન
પૃથ્વીકાય, અપકાય અને વાયુકાચના ઉપપાત (જન્મ)ના ૧૧૧૦ અલાવા
૩૬૧
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૭. ઉ૬ થી ૧૧ના તથા શ. ૨૦. . ૬ના અધિકાર
ગૌતમ : હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ રત્નપ્રભા નરકમાં મારાંતિક સમુદ્ઘાત કરીને સૌધર્મ દેવલેાકમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થઈ શકે છે?
મહાવીર : હા. ગૌતમ ! થઈ શકે છે.
ગૌતમ : હે ભગવન્ ! ઉત્પન્ન થઇ શકે છે તે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી આહાર લ્યે છે, કે પહેલાં આહાર લ્યે છે અને પછી ઉત્પન્ન થાય છે ?
મહાવીર : હે ગૌતમ ! પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર લ્યે છે, અથવા પહેલાં આહાર લ્યે છે અને પછી ઉત્પન્ન થાય છે@.
@ જે જીવ મારણાંતિક સમુદ્ધાત કરીને ઊપજતી વખતે જે પ્રથમ આહાર કરે તે તેા બધા આત્મપ્રદેશ ત્યાજ્ય શરીર છેડે પછી જ આહાર કરે. ભલે પાછળના સમેાહિયા મરણ પામતી વખતે કેટલાક આત્મપ્રદેશા ઉત્પત્તિ સ્થાને પહેોંચી ગયા હાય અને કેટલાક જીવ વર્તમાન ભવના ત્યાજ્ય શરીરને ચાટી રહ્યા હાય તે। ત્યાં સુધી ઉત્પત્તિ સ્થાને પહોંચેલા આત્મપ્રદેશા પહેાંચી ગયા હાવા
૪૬