________________
વિગ્રહ ગતિ ભગવતી શ. ૧૪ ઉ. ૭
૩૩૫ બે ગુણ કાળા વર્ણના પુદગલ સાથે ભાવતુલ્ય નથી. દ્રવ્ય તુલ્યમાં કહ્યું એ રીતે સર્વ અધિકાર કહેવા, એ રીતે અનંતગુણકાળ સુધી ૧૩ બેલ કહેવા. એ રીતે ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શના ૧૩-૧૩ બોલ કહેવા. ૨૦૧૩=૨૬૦.
છવભાવના છે ભેદ છેઃ જ (૧) ઔદયિક (૨) ઔપશમિક (૩) ક્ષયિક (6) ક્ષાપશમિક (૫) પારિણમિક (૬) સાનિ પાતિક,
ઔદયિક ભાવ ઔદયિક ભાવની સાથે તુલ્ય છે પરંતુ બીજા ભાવે સાથે ભાવતુલ્ય નથી. એ રીતે પથમિક, ક્ષયિક, લાપશમિક, પરિણામિક, સાન્નિપતિક ભાવોનું પણ કહેવું.
મૈતમઃ હે ભગવન્! સંસ્થાનતુલ્ય કોને કહે છે ? મહાવીર હે ગૌતમ! સંસ્થાનના બે ભેદ છે. અજીવસંસ્થાન
જ ૧. કર્મોના ઉદયથી ઉત્પન્ન થવાવાળા જીવના પરિણામ ઔદયિક ભાવ કહેવાય છે.
૨. કર્મોના ઉપશમથી ઉત્પન્ન થવાવાળા જીવનાભાવ પરિણામ ઔપશમિક ભાવ કહેવાય છે.
૩. કર્મોના ક્ષયથી ઉત્પન્ન થવાવાળા જીવના પરિણામ શાયિક ભાવ કહેવાય છે.
૪. કર્મોના ક્ષય તથા ઉપશમથી ઉત્પન્ન થવાવાળા જીવના પરિણામ લાપશમિક ભાવો કહેવાય છે. ક્ષાયોપશમિક ભાવમાં ફક્ત વિપાક વદન હતું નથી, પ્રદેશવેદન હોય છે. ઔપશમિક ભાવમાં વિપાક વેદના અને પ્રદેશવેદન હોય છે. ઔપથમિક ભાવમાં વિપાક વેદના અને પ્રદેશવેદન બને હોતા નથી. ક્ષાપશમિક ભાવ અને ઔપશમિક ભાવમાં આ અંતર છે.
' ૫. જીવના અનાદિકાળથી જે સ્વાભાવિક પરિણામ છે તે પરિણામિક ભાવ હોય છે.
૬. ઔદયિક આદિ બે-ત્રણ ભાવોના સંયોગથી ઉત્પન્ન થવાવાળા પરિ ણામ સાન્નિપાતિક ભાવ કહેવાય છે.-----
છે.