________________
શ્રી ભગવતી ૫
મહાવીર : હે ગૌતમ! એક માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથનું સુખ વાણવ્યંતર દેવના સુખથી વધારે હોય છે. બે માસની દિક્ષા પર્યાયવાળા શ્રવણ નિગ્રંથનું સુખ અસુરેન્દ્રની સિવાય બાકી ભવનપતિ દેવે (નવનિકાયનાદે)ના સુખથી વધારે હોય છે. ત્રણ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથનું સુખ અસુરકુમારેથી વધારે હોય છે. ચાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ ગ્રહ, નક્ષત્ર, તારા એ ત્રણે તિષી દેના સુખથી વધુ હોય છે. પાંચ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ સૂર્ય, ચંદ્ર તિષી દેના સુખથી વધારે હોય છે. છ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ સૌધર્મ, ઇશાન દેવકના દેવેના સુખથી વધારે હોય છે. સાત માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ સનતકુમાર, મહેન્દ્ર દેવલોકના દેવેના સુખ કરતાં વધારે હોય છે. આઠ માસની દીક્ષાપયવાળા શ્રમણનિગ્રંથનું સુખ બ્રહ્મદેવક, લાંતકદેવકના દેવેના સુખ કરતાં વધારે હોય છે. નવ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમનિર્ચ થનું સુખ મહાશુક, સહસાર દેવકના દેના સુખ કરતાં વધારે હોય છે. દશ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથનું સુખ આશુત પ્રાણત, આરણ અચુત દેવકના દેવેના સુખથી વધારે સુખ હોય છે. અગિયાર માસની દીક્ષા પર્યાયવાળા શમણનિગ્રંથનું સુખ નવ રૈવેયકના દેના સુખથી અધિક હોય છે. બાર માસની દિક્ષા પર્યાયવાળા શ્રમનિર્ચ થતું સુખ પાંચ અનુત્તર વિમાનના દેવેના સુખથી અધિક હોય છે. એ પછી અધિક અધિક શુદ્ધ (શુદ્ધ અને શુદ્ધતર) પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે. યાવત્ સર્વ દુઃખને અંત કરે છે.
કેવળી અને સિદ્ધ શ્રી ભગવતી સૂત્ર , ૧૪. ઉ. ૧૦ ને અધિકાર ગૌતમ ઃ હે ભગવન્! કેવળજ્ઞાની, છને જાણે અને દેખે છે?
મહાવીરઃ હા. ગૌતમ! જાણે અને દેખે છે. એ રીતે સિદ્ધ ભગવાન પણ છદ્મસ્થને જાણે દેખે છે.