________________
સ્વપ્ન ભગવતી શ. ૧૬ ઉ-૬.
૩૪૯
મહાવીર : હે ગૌતમ! જીવ સૂતેલે પણ છે, જાગતો પણ છે અને સૂતે જાગતે પણ છે.
ગૌતમ ઃ હે ભગવન ! નારકીના નેરિયા સૂતેલા છે, કે જાગતા છે, કે સૂતા જાગતા છે?
મહાવીર : હે ગૌતમ ! નારકીના નેરિયા સૂતા છે, પરંતુ જાગતા નથી, સૂતા જાગતા નથી. એ રીતે ૨૧ દંડક કહેવા. તિર્યંચ પંચું દ્રિયમાં ભાંગા લાભે ૨. (૧) સૂતેલ, (૨) સૂતેલજાગેલ. મનુષ્યમાં ભાંગા લાભ ૩. (૧) સૂતેલ, (૨) જાગતા, (૩) સૂતેલ-જાગતા.
ગૌતમ : હે ભગવન્! રૂખ સંવૃત્તને આવે છે કે અસંવૃત્તને આવે છે?
મહાવીરઃ હે ગૌતમ! સ્વપ્ન સંવૃત્તને આવે છે, અસંવૃત્તને આવે છે, સંવૃત્ત અસંવૃત્તને પણ આવે છે.
ગૌતમ? હે ભગવન્ ! સ્વપ્ન સંવૃત્તને, અસંવૃત્તને અને સંવૃત્ત અસંવૃત્તને આવે છે. તે સત્યસ્વપ્ન આવે છે કે મિથ્યાસ્વપ્ન આવે છે?
મહાવીર: હે ગૌતમ! સંવૃત્તને સવપ્ન આવે છે તે સત્ય આવે છે અને અસંવૃત્તને તથા સંવૃત્તઅસંવૃત્તને આવે છે તે બન્ને રીતનાં આવે છે. સત્ય પણ આવે છે અને મિથ્યા પણ આવે છે.
ગૌતમ ઃ હે ભગવન! જીવ સંવૃત્ત છે કે અસંવૃત્ત છે કે સંવૃત્ત અસંવૃત્ત છે?
મહાવીર : હે ગૌતમ! જીવ સંવૃત્ત છે, અસંવૃત્ત છે અને સંવૃત્ત અસંવૃત્ત પણ છે. મનુષ્યમાં ભાંગ લાભે ત્રણેય (૧) સંવૃત્ત, (૨) અસંવૃત્ત (૩) સંવૃત્ત અસંવૃત્ત તિર્યંચ પંચેંદ્રિયમાં ભાંગા લા બે (૧) અસંવૃત્ત, (૨) સંવૃત્ત અસંવૃત્ત). બાકીના ૨૨ દંડકમાં ક્ષય લાલે એક તે અસંવૃત્ત.
ગૌતમ : હે ભગવન! સ્વપ્ન કેટલા પ્રકારનાં છે?