________________
શ્રી ભગવતી ઉપક્રમ
ગૌતમ : હે ભગવન! @ અનંતર પરંપરાનુપપન્ન નેરિયા નારકીનું આયુષ્ય બાંધે છે યાવત્ વૈમાનિકનું આયુષ્ય બાંધે છે ?
મહાવીર ઃ હે ગૌતમ ! બાંધતા નથી.
જે રીતે નારકીના કહ્યા એ રીતે વૈમાનિક સુધી કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે, મનુષ્ય પરંપરપપન્ન અને તિર્યંચ પર પપપન્ન ચારે ગતિને આયુષ્ય બાંધે છે.
જે રીતે ઉત્પન્ન (ઉત્પન્ન થવા)ના કહ્યા એ રીતે નિર્ગત (નીકળવા)ને કહેવા. ૨૪ દંડકમાં એ રીતે કહેવા.
એ નિર્ગત જીવ કયાંય પણ ઉત્પન્ન થાય છે તે ત્યાં સુખથી ઉત્પન્ન થાય છે અથવા દુઃખથી ? અહીં દુખેત્પન્નની અપેક્ષાએ ગૌતમસ્વામી પૂછે છે.
ગૌતમ : હે ભગવન્ ! નૈરયિક જીવ અનંતરખેદપપન્ન હોય છે કે પરંપરખે પપન્ન હોય છે કે અનંતરપરંપરખેદાનુપપન હોય છે ?
મહાવીર હે ગૌતમ ! નરયિકમાં ત્રણે ભાંગા લાભે છે. એ પ્રકારે ચારે દંડક–ખેદો પપન દંડક, ખેદો પપન (ખે દુઃખથી વ્યાપ્ત) અપેક્ષાએ આયુષ્ય બંધને દંડક, ખેદનિર્ગત દંડક અને ખેદનિર્ગત અપેક્ષાએ આયુષ્ય બંધના દંડક કહેવા. આયુષ્યના બંધ પરંપપપનમાં કરે છે. અનિતરે પપન્ન અને અનંતરપરંપરાનુપપન્ન ભાંગામાં આયુ બને બંધ હેત નથી.
@ અન્નતરે ૫ પન્ન (જેને ઉત્પન્ન થયાને હજુ પ્રથમ સમય થયો છે) અને પરંપરાનુપન્ન (જે જીવ નરકમાં ઉત્પન્ન થવાને માટે વિગ્રહગતિમાં ચાલી રહેલ છે) નૈરયિક ચારે પ્રકાર (નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા)ના આયુષ્યના બંધ કરતા નથી. કેમકે એ અવસ્થામાં એ પ્રકારના અધ્યવસાય હેતા નથી. એ માટે તે જીવોને આયુષ્યનો બંધ હોતો નથી. સામાન્ય રૂપથી પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહેવા પર આયુષ્યનો બંધ હોય છે. એટલે પરંપરોપજક (જેને ઉત્પન્ન થયાને બે ત્રણ આદિ સમય થઈ ગયા છે) નૌરયિક પિતાના આયુષ્યના છ મહિના બાકી રહેવા પર તિર્યંચ અથવા મનુષ્યના આયુષ્યને બંધ કરે છે.