________________
અગ્નિ ભગવતી શ–૧૪. ઉં. ૫
૩૩૧ (૬) ઈષ્ટગતિ, (૭) ઈષ્ટસ્થિતિ, (૮) ઇષ્ટલાવણ્ય, (૯) ઈષ્ટયશ કીર્તિ, (૧૦) ઈષ્ટઉત્પાદન, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ.
ગૌતમ: હે ભગવન્! પાંચ સ્થાવર કે અનુભવ કરે છે.
મહાવીર : હે ગૌતમ ! છ સ્થાનકને (બેલ) અનુભવ કરે છે. ૧. | ઈચ્છાનિષ્ટ , ૨ ઈછાનિષ્ટગતિ, ૩ ઈનિષ્ટસ્થિતિ, ૪ ઈષ્ટાનિષ્ટ લાવણ્ય. ૫. ઈટાનિષ્ટ યશકીર્તિ, ૬. ઈટાનિષ્ટ V ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ.
ગૌતમ ઃ હે ભગવન્! વિલેંદ્રિય કે અનુભવ કરે છે?
મહાવીરઃ હે ગૌતમ! જે રીતે પાંચ સ્થાવરનું કહ્યું એ રીતે ત્રણ વિકસેંદ્રિયનું કહેવું. પરંતુ એટલી વિશેષતા છે કે બેઈદ્રિય ૭ સ્થાનક (બેલ)નો અનુભવ કરે છે. ઈટાનિષ્ટ ૨સ વચ્ચે (એક વધારે કહ્યો–ઉમેર). તે ઇન્દ્રિય ૮ સ્થાનક (બેલ)ને અનુભવ કરે છે– ઈષ્ટા નિષ્ટ ગંધ વધ્યું.
ગૌતમ? હે ભગવન્! તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્ય કે અનુભવ કરે છે?
] એકેદ્રિય જીવ શુભ અને અશુભ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે છે. એટલે એને શાતા અને અશાતા બનેના ઉદયનો સંભવ છે. એટલે એમાં ઈષ્ટ અને અનિષ્ટ સ્પર્ધાદિ હોય છે. છતાં પણ એકેંદ્રિય જીવ સ્થાવર છે, એમાં સ્વાભાવિક રૂપથી ગમનરૂ૫ ગતિને સંભવ નથી. તો પણ એમાં પરપ્રેરિત ગતિ હોય છે. તે શુભાશુભરૂપ હોવાથી ઈષ્ટાનિષ્ટ કહેવાય છે. મણિમાં ઈટ લાવણ્ય હોય છે અને પથ્થરમાં અનિષ્ટ લાવણ્ય હોય છે, એ પ્રકારે એકેદ્રિય જીવોમાં ઇષ્ટાનિષ્ટ લાવણ્ય હોય છે.
સ્થાવર હોવાથી એકેદ્રિય જીવોમાં ઉત્થાનાદિ હતાં નથી. પરંતુ પૂર્વભવમાં અનુભવ કર્યો હોવાથી ઉત્થાનાદિના સંસ્કારના કારણે એનાં ઉત્થાનાદિ હોય છે એવું જાણવું. | V જેટલા પુગેલેથી સંપૂર્ણ આહાર થાય છે એને અવીચિ દ્રવ્ય કહે છે... --