________________
શ્રી ભગવતી ઉપામ
મહાવીરઃ હે ગૌતમ! મન રૂપી છે, અરૂપી નથી.
ગૌતમ: હે ભગવન્ ! શું મન સચિત છે કે અચિત છે? - મહાવીર ગૌતમ! મન સચિત નથી, અચિત છે.
ગૌતમ : હે ભગવન ! શું મન જીવે છે કે અજીવ છે?' 1મહાવીરઃ હે ગૌતમ ! મન જીવ નથી, અજીવ છે. ૮ ગૌતમઃ હે ભગવન્ ! મન ને હોય છે કે અને હોય છે?
મહાવીરઃ હે ગૌતમ ! મન ને હોય છે અને નથી
હતો.
ગૌતમઃ હે ભગવન્! મનન કરવા પહેલાં મન હોય છે કે મનન કરતી વખતે મન હોય છે કે મનન કર્યા બાદ મન હોય છે?
. મહાવીર : હે ગૌતમ! મનન કરતા પહેલાં મનન હોતું નથી, મનન કર્યા બાદ મન હોતું નથી, પરંતુ મનન કરતી વખતે મન
r:
: :
:
-
3 ) ગીતમઃ હે ભગવન્! શું મનન કરતા પહેલા મનનું ભેદન થાય છે કે મનન કરતી વખતે મનનું ભેદન થાય છે કે મનન કર્યા બાદ મનનું ભેદન થાય છે?
મા મહાવીરઃ હે ગૌતમ! મનન કરતા પહેલાં મનનું ભેદન થતું નથી, મનન કર્યા બાદ મનનું ભેદન થતું નથી, પરંતુ મનન કરતી વખતે મનનું ભેદન થાય છે. 2 : ગૌતમ: હે ભગવન ! મન કેટલા પ્રકારનાં છે?
મહાવીર : હે ગતિમ ! મને ચાર પ્રકારનાં છે. સત્યમન, અસત્યમન, મિશ્રમન, વ્યવહારમન,
ગૌતમ હે ભગવન! કાયા આત્મા છે કે અન્ય છે?