________________
ત્રણ વેગ ભગવતી શ-૧૩. ઉં ૭.
મહાવીરઃ હે ગૌતમ ! કાયા આત્મા પણ છે અને અન્ય (આત્માથી જુદું) પણ છે. A
ગૌતમઃ હે ભગવન્ ! કાયા રૂપી છે કે અરૂપી છે?
મહાવીરઃ હે ગૌતમ ! કાયા રૂપી પણ છે અને અરૂપી પણ છે.
ગૌતમઃ હે ભગવન ! શું કાયા સચિત છે કે અચિત છે? મહાવીરઃ હેગૌતમ! કાયા સચિત પણ છે અને અચિત પણ છે. ગૌતમ : ભગવનકાયા જીવ છે કે અજીવ છે ? '
મહાવીર : હે ગૌતમ ! કાયા જીવ પણ છે, અને અજીવ પણ છે ?
મૈતમ : હે ભગવન! શું કાયા ને હોય છે કે અ ને હોય છે ?
મહાવીર હે ગૌતમ ! કાયા ને હેય છે અને અને પણ હોય છે ?
ગૌતમ : હે ભગવન્ ! જેની સાથે સંબંધ હવા પહેલાં કાયા હોય છે કે પુગલ ગ્રહણ કરતી વખતે કયા હેય છે કે પુગલ ગ્રહણ કર્યા બાદ કાયા હોય ?
Aઈ શંકા કરે છે કે, કાયા આત્મા સ્વરૂપ છે, કેમકે કાયા દ્વારા કરેલાં કર્મોને આત્માને અનુભવ થાય છે. અથવા, કાયા આત્માથી ભિન્ન છે. કેમકે કાયાના એક અંશનો છેદ થવાથી આત્માને છેદ થતો નથી.
“ એનું સમાધાન એ છે કે કાયા કથંચિત આત્મા સ્વરૂપ છે કેમકે કાયાનો સ્પર્શ કરવાથી આત્માને પણ અનુભવ થાય છે. કાયા કથંચિત આત્માથી ભિન્ન છે. કેમકે કાયાને વિનાશ થવાથી આત્માને વિનાશ થતો નથી. જે કાયાને આત્માથી સર્વથા અભિન્ન માનવામાં આવે તે કાયાનો વિનાશ થતાં આત્માનો વિનાશ થઈ જાય. પરંતુ એમ નથી. એટલે કાયા આત્માથી કથંચિત્ જુદી છે, કથંચિત એક છે.