________________
ઉપન્ન સંખ્યા ભગવતી શ-૧૩. ઉ-૧-૨.
(
૨૭૯
મહાવીરઃ હે ગૌતમ! કાયયોગી ઊપજે છે? મનયોગી, વચનગી ઊપજતા નથી.
ગૌતમ? હે ભગવન! નારકીમાં સાકાર૩પગવાળા ઊપજે છે કે અનાકાર ઉપગવાળા ઊપજે છે?
મહાવીરઃ હે ગૌતમ! સાકારઉપગવાળા પણ ઊપજે છે અને અનાકારઉપગવાળા પણ ઊપજે છે. ઉપરોક્ત ૧૩ દ્વારમાં જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાના જનના નરકાવાસમાં સંખ્યાત ઊપજે છે અને અસંખ્યાતા જનના નરકાવાસમાં અસંખ્યાતા ઊપજે છે.
આ ૩૯ બેલેમાંથી ઊપજતા અપેક્ષાએ ભજના
પહેલી નારકીમાં ૨૯ બેલોની ભજના, ૧૦ બેલ ઊપજતા, નથી [ચક્ષુદર્શની, સ્ત્રીવેદી, પુરુષવેદી, પાંચ ઇંદ્રિયે સહિત, મનેયેગી, વચનગી-૧૦] બીજી નારકીથી છઠ્ઠી નારકી સુધી ૨૮ બેલની ભજના, ૧૧ બેલ ઊપજતા નથી. [૧૦ બેલ પહેલી નારકી મુજબ અને ૧ અસંગી] સાતમી નારકીમાં ૨૫ બેલની ભજના, ૧૪ બેલ ઊપજતા નથી. (૧૧ બેલ બીજી નારકી મુજબ અને ૩ જ્ઞાન–૧૪).
ભવનપતિ અને વાણવ્યંતરમાં ૩૦ બોલેની ભજના, ૮ બેલ ઊપજતા નથી. (ચક્ષુદર્શની, નપુંસકવેદી, પાંચ ઇકિયે સહિત, મનયેગી, વચનગી-૯).
તિષી અને પહેલા બીજા દેવલેકમાં ૨૯ બેલની ભજના, ૧૦. બેલ ઊપજતા નથી (૯ બેલ ભવનપતિ મુજબ અને ૧ અસંજ્ઞી) ત્રીજા દેવકથી આઠમા દેવલેક સુધી ૨૮ બેલની ભજના, ૧૧ બેલ ઊપજતા નથી (૧૦ બોલ બીજા દેવલેક મુજબ ૧ સ્ત્રીવેદી ૧૧) નવમા દેવલોકથી નવરૈવેયક સુધી ૨૮ બોલની ભજના, ૧૧ બોલ ઊપજતા. નથી (આઠમા દેવલેક મુજબ) પાંચ અનુત્તર વિમાનમાં ૨૩ બેલની ભજના, ૧૬ બેલ ઊપજતા નથી. (૧૧ બોલ આઠમા દેવલોક મુજબ
Tનવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ સુધી જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા ઊપજે છે.