________________
૨૮૦
શ્રી ભગવતી ઉપકમ
અને કૃષ્ણપક્ષી અભવી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની ૧૬).
આ ૩૯ બોલમાંથી] ઉવટને ઉદ્વર્તન નીકળતાં) અને ૦ચવને (ચવની અપેક્ષાએ ભજનાના બેલ.
પહેલી નારકીથી ત્રીજી નારકી સુધી ઉવર્તનમાં ૨૯ બેલેની ભજના. ૧૦ બોલ નીકળતા નથી. (૧ અસંજ્ઞી, ૧ વિર્ભાગજ્ઞાન, ૧ ચક્ષુદર્શન, ૫ ઈહિયે, ૧ મગ, ૧ વચનગ) અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાતા નીકળે છે. ચોથી નારકીથી છઠ્ઠી નારકી સુધી નીકળવામાં ૨૭ બોલની ભજના. ૧૨ બેલ નીકળતા નથી. (૧૦ બેલ ત્રીજી નારકી મુજબ અને અવધિજ્ઞાની, અવધિદર્શની) સાતમી નરકથી નીકળવામાં ૨૫ બેલની ભજના, ૧૪ બેલ નીકળતા નથી. (૧૨ બોલ છઠ્ઠી નારકી મુજબ અને મતિજ્ઞાન શ્રુતજ્ઞાન) - ભવનપતિ, વાણવ્યંતરથી નીકળવામાં તિષીથી અવનમાં ૨૮ બેલની ભજના. ૧૧ બેલ નીકળતા નથી. (અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, અવધિદર્શન, ચક્ષુદર્શન પાંચ ઈદ્રિ, મગ, વચનગ). તે પહેલા, બીજા દેવલેકથી અવનમાં ૩૦ બેલની ભજના, ૯ બેલ વતા નથી. (વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન પચે ઈદ્રિયે સહિત, મનગ, વચનગ) અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાતા એવે છે.
ત્રીજા દેવકથી આઠમા દેવલોક સુધી વનમાં ૨૯ બેલની ભજના ૧૦ બેલ ચવતા વથી. (ત્રીજા નારકી મુજબ) અવધિજ્ઞાની, અવધિદર્શની સંખ્યાતાચવે છે.
- નારકીમાંથી તથા ભવનપતિ, વાણવ્યંતર દેવોમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય તેને ઉવટના (ઉદ્વર્તન) કહે છે. 51. Oજ્યોતિષી અને વૈમાનિક દેવોમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય તેને વન કહે છે. A - કઈ પણ જીવ નારકીમાંથી નીકળી ફરી નારકીમાં તથા દેવોમાં ઉપજ થતા નથી. એ રીતે, કઈ પણ જીવ દેવોમાંથી નીકળી ફરી દેવામાં તથા નારકીમાં ઉપ્તન્ન થતા નથી. નારકી અને દેવતામાંથી નીકળેલ જીવ મનુષ્ય કે તિષચમાં જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય કે તિર્યંચને ભવ કરીને ફરી પાછા નારકી કે દેવતામાં જઈ શકે છે.