________________
૨૫.
ઉપગ ભગવતી શ-૧૩. ઉ-૧-ર.
ઉપયોગ અધિકાર ઉપગ ૧૨ છે. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન. એ ૧૨ ઉપગમાંથી જીવ કઈ ગતિમાં કેટલા સાથે લઈ જાય છે, લાવે છે તે અહીં બતાવાશે.
(૧) ૨-૩ નરકમાં જતી વખતે ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન-અચલ્સ ને અવધિ) લઈને આવે. અને ૭ ઉપરા (વિલંગ જ્ઞાન વજીને) લઈને નીકળે. ૪-૫-૬ નરકમાં ૮ ઉપગ (ઉપરવત્ ) લઇને આવે અને ૫ ઉપગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે. ૭મી નરકમાં પ ઉપગ (૩ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન) લઈને નીકળે.
(૨) ભવનપતિ, વણ વ્યંતર, તિષી દેવ ૮ ઉપયોગ (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૫ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષદર્શન) લઈને નીકળે. ૧૨ દેવલોક, નવગ્રેવેયકમાં ૮ ઉપયોગ લઈને આવે અને ૭ ઉપગ (વિર્ભાગજ્ઞાન વજીને) લઈને નીકળે. અનુત્તર વિમાનમાં ૫ ઉપગ (૩ જ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને એ જ ૫ ઉપગ લઈને નીકળે.
(૩) પાંચ સ્થાવરમાં ૩ ઉપયોગ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉપગ લઈને નીકળે. ૩ વિકલૈંદ્રિયમાં ૫ ઉપયોગ (૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને આવે અને ૩ ઉપગ (૨ અજ્ઞાન, ૧ દર્શન) લઈને નીકળે. તિર્યંચ પચેંદ્રિયમાં ૫ ઉપયોગ લઈને આવે અને ૮ ઉપગ લઈને નીકળે. મનુષ્યમાં ૭ ઉપયોગ (૩ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૮ ઉપયોગ લઈને નીકળે. સિદ્ધમાં કેવળજ્ઞાન કેવળદર્શન લઈને આવે અને અનંતકાળ સુધી આનંદ ઘનરૂપે શાશ્વતા બિરાજે.