________________
પ્રદેશસ્પના ભગવતી શ-૧૩ -૪.
૨૫
પુદ્ગલા સ્તકાયના ત્રણ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ના ૮ જઘન્ય ૮-૮ પ્રદેશેાના, ઉત્કૃષ્ટ ૧૭–૧૭ પ્રદેશાના છે. સ્પશ આકાશા સ્તિકાયના ૧૭ પ્રદેશના સ્પર્શે છે. શેષ જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળના કથન પુદ્ગલાસ્તિકાયના એ પ્રદેશી માફક કહેવા.
પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્માશ્તિકાયના જઘન્ય ૧૦-૧૦ પ્રદેશેાના, ઉત્કૃષ્ટ ૨૨-૨૨ પ્રદેશના પંશ છે, આકાશાસ્તિકાયના ૨૨ પ્રદેશેાના સ્પર્શ છે. શેષ જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને કાળના કથન પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશી માફક કહેવા.
પુદ્ગલાસ્તિકાયના પાંચ પ્રદેશને ધર્માસ્તિકાય અને અધર્મીસ્તિકાયના જઘન્ય ૧૨-૧૨ પ્રદેશાના સ્પર્શ છે, ઉત્કૃષ્ટ ૨૭–૨૭ પ્રદેશને સ્પશીને રહે છે. આકાશસ્તિકાયના ૨૭ પ્રદેશને સ્પર્શે છે, બાકી જીવાસ્તિકાયના પુદ્ગલાસ્તિકાયના અને કાળના કથન પુદ્ગલાસ્તિ કાયના બે પ્રદેશીની રાતે કહેવા.
પુદ્ગલાસ્તિકાયના છ પ્રદેશેાને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના જઘન્ય ૧૪-૧૪ પ્રદેશને સ્પર્શે છે અને ઉત્કૃષ્ટ ૩૨-૩૨ પ્રદેશાને સ્પર્શે છે. આકાશાસ્તિકાયના ૩૨ પ્રદેશને સ્પર્શે છે. શેષ જીત્રાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાળનું કથન પુટ્ટુગલાસ્તિકાયના એ પ્રદેશી માફક કહેવા.
< પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ એક પ્રદેશાવગાઢ હાવાથી પણ પૂર્ણાંકત નયના મતથી અવગાહેલ ત્રણુ પ્રદેશ, ઉપરના કે નીચેના ત્રણ પ્રદેશ અને નજીકના એ પ્રદેશઃ આ પ્રકારે ધર્માસ્તિકાયના આ પ્રદેશને સ્પશે છે. અહીં જધન્ય પદમાં વિક્ષિત પરમાણુએના બે ગણા કરી એમાં એ વધુ ઉમેરવા, એટલા પ્રદેશાને સ્પો છે. ઉત્કૃષ્ટ પમાં વિવક્ષિત પરમાણુથી પાંચ ગણા કરીને એમાં એ ખીજા મેળવવા એટલા પ્રદેશેાને સ્પર્શે છે. જેમ એક પ્રદેશેાની સ્પર્શના કાઢવી હાય તેા એકને એ ગણા કરવાથી બે થયા. એમાં એ બીજા મેળવવાથી ચાર થયા. એ પ્રકારે એક પરમાણુ જઘન્ય ચાર પ્રદેશાને સ્પર્શે છે. ઉત્કૃષ્ટ પદમાં એક પરમાણુને પાંચ ગણા કરીને પાંચ થયા, એમાં એ ઉમેરવાથી સાત થયા. એ પ્રકારે એક પરમાણુ ઉત્કૃષ્ટ સાત પ્રદેશને સ્પર્શે છે. એ પ્રકારે દ્વિદેશી, ત્રણ પ્રદેશી, આદિના વિષયમાં જાણુવા.