________________
૨૮૮
. -
મી ભગવતી ઉપમા
૫. લક મધ્યદ્વાર
ગૌતમ: હે ભગવન્! લેકને મધ્યભાગ કયાં છે?
મહાવીરઃ હે ગૌતમ! સમુચ્ચય લેકને મધ્યભાગ પહેલી નરકની નીચે અંતરમાં અસંખ્યાતમ ભાગ જવા પર છે. અધલેક (નીચાલક)ને મધ્યભાગ ચોથી નરકના અંતરખંડના કંઈક અધિક અર્ધા ભાગ જવા પર છે. ઉર્વીલેક-ઊંચાલેકને મધ્યભાગ પાંચમા દેવકની ત્રીજી રિષ્ટ નામની પ્રતરમાં છે. તિચ્છલકને મધ્યભાગ મેરુપર્વતના વચ્ચેવચ (રત્નપ્રભા પૃથ્વીની ઉપર બે ક્ષુદ્ર પ્રતર ઉપર અને નીચે છે. એની વચમાં આઠ ટુચકા> પ્રદેશ છે, ત્યાં છે). ૬દિશાવિદિશ દ્વાર
મેરુપર્વતની વચેવચ આઠ રુચક પ્રદેશથી દશ દિશાઓ નીકળી છે. દશ દિશાઓનાં નામ આ પ્રકારે છેઃ (૧) ઐન્દ્રી (પૂર્વ દિશા) (૨) અગ્નિકોણ (પૂર્વ દક્ષિણની વચ્ચે (૬) જમ્મા (દક્ષિણ દિશા) (૪) મૈત્ય કેણ (દક્ષિણ પશ્ચિમ વચ્ચે) (૫) વારુણી (પશ્ચિમ દિશા) (૬) વાયવ્ય કોણ (પશ્ચિમ ઉત્તરની વચ્ચે) (૭) સમા (ઉત્તર દિશ) (૮) ઇશાન કેણ (ઉત્તર પૂર્વની વચ્ચે. (૯) વિમલા (ઊંચી દિશા) (૧૦) તમા (નીચી દિશા). આ દશ દિશાઓનાં નામવાળા દશ દેવ દિશાઓના માલિક છે. દશ દિશાએ સુચક પ્રદેશથી નીકળી છે. રુચક પ્રદેશથી એની શરૂઆત છે. ચાર દિશાએ આદિ “શરૂમાં બે પ્રદેશી છે. ફરી આગળ બે-બે પ્રદેશ વિસ્તારવાળી થઈ ગઈ છે. લેક અપેક્ષા અસંખ્યાત પ્રદેશ છે. અને અલેક અપેક્ષા અનંતપદેશી છે. લેક અપેક્ષા આદિ અંત હિત છે અને અલેક અપેક્ષા અનંતપ્રદેશી છે. લેક અપેક્ષા આદિ અંત સહિત છે અને અલેક અપેક્ષાએ આદિ સહિત અને અંતરહિત છે. લેક અપેક્ષાએ મૃદંગ (લક)ના આકારે છે અને અલેક આશ્રી ગાડીને આગળના ભાગને આકારે છે.
> રત્નપ્રભા પૃથ્વીની ઉપર બને ક્ષુદ્ર પ્રતર છે. એ પ્રતર સર્વથી નાનાં છે. તે બેની વચોવચ આઠ રુચક પ્રદેશ છે.