________________
2
શ્રી ભગવતી ઉપક્રમ
નરકલાક આદિ ૭ દ્વાર
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૩ ૭ ૪ ના અધિકાર
૧ નૈરયિકદ્વાર, ૨ સ્પર્શદ્વાર, ૩ પ્રણિધિદ્વાર, ૪ નિરયાંતદ્વાર, ૫ લાકમધ્યદ્વાર, ૬ દિશાવિદિશાદ્વાર, ૭ અસ્તિકાય પ્રવતનદ્વાર. ૧. નૈરચિકદ્રાર
ગૌતમ : અહા ભગવન્ ! નરક કેટલી કડી છે ?
મહાવીર : હું ગૌતમ! નરક સાત છે. રત્નપ્રભા યાવત્ તમતમાપ્રભા, તમતમાપ્રભા નામક સાતમી નારકમાં < પાંચ નરકાવાસ છે. તે નરકાવાસ છઠ્ઠી નરકના નરકાવાસાથી ૧ મેાટા, પહેાળા, ૨ મહાવિસ્તારવાળા ૩ મેટા અવકાશવાળા, ૪ મોટા શૂન્ય સ્થાનવાળા (જીવ થાડા છે અને સ્થાન મહુ ખાલી) છે. એ નરકાવાસામાં રહેવાવાળા જીવ ૧ મહાકવાળા, ૨ મહાક્રિયાવાળા, ૩ મહાઆશ્રવવાળા, ૪ મહાવેદનાવાળા, ૫ અલ્પઋદ્ધિવાળા, ૯ અલ્પદ્યુતિવાળા છે.
છઠ્ઠી નરકમાં પાંચ આછા એક લાખ નરકાવાસા છે. એ નરકાવાસા સાતમી નરકના નરકાવાસેથી ૧ અલ્પ લાં-પહેાળા, ૨ અપવિસ્તારવાળા, ૩ અલ્પ અવકાશવાળા ૪ અપશૂન્યસ્થાનવાળા (જીવ બહુ છે અને ખાલી સ્થાન થેાડા) છે. આ નરકાવાસામાં રહેવાવાળા સાતમી નરકના જીવાથી ૧ અલ્પકર્મવાળા, ૨ અપક્રિયાવાળા, ૩ અલ્પશ્માશ્રવવાળા, ૪ અપવેદનાવાળા, ૫ મહાઋદ્ધિવાળા, ૬ મહાદ્યુતિવાળા, આ રીતે યાવત પહેલી નરક સુધી કહેવું.
જીવ
૨. સ્પર્શીદ્વાર
ગૌતમ : હે ભગવન્ ! નારકીના જીવ ત્યાંની પૃથ્વીના કેવી રીતે સ્પર્શી અનુભવે છે,
< આ પાંચ નરકાવાસામાંથી અપાણુ નામનેા વચલા નરકાવાસ છઠ્ઠી નરકના નરકાવાસાથી નાના છે, પરતુ અહીં સમુચ્ચય ખેલ લીધા છે એટલે અલગ કહ્યો નથી.