________________
ઉત્પન્ન સંખ્યા વિષે ભગવતી શ-૧૩. ઉ-૧-૨
૨૧ નવમા દેવલથી નવરૈવેયક સુધી ચવનમાં ૨૯ બેલની ભજના, ૧૦ બેલ ઐવતા નથી. (આઠમા દેવલેક મુજબ) સર્વ સંખ્યાતા એવે છે.
પાંચ અનુત્તરવિમાનથી એવનમાં ૨૫ બેલની ભજના, ૧૪ બોલ ચ્યવતા નથી (કૃષ્ણપક્ષી, અસંસી, અભવી, મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, ચક્ષુદર્શન, પાંચ ઈદ્રિયે સહિત, મગ, વચનગ=(૧૪)
સત્તા-(સદા લાભે)ને ૪૯ બોલ-ઊપજવાના ૩૯ કહ્યા એમાં ૧૦ બેલ વધી ગયા. ૪ (૧) અનંતરોપપન્નક (૨) પરંપરે૫ પન્નક (૩) અનંતરાવગાઢ (૪) પરંપરાવગાઢ (૫) અનંતરાહારક. (૬) પરંપરાહારક (૭) અનંતરપર્યાપ્તક (૮) પરંપરપર્યાપક (૯) ચરમ અને, (૧૦) અચરમ. - પહેલી નારકીમાં સત્તા (સદા લેભે) અપેક્ષાએ ૩૮ બેલેની નિયમા, ૯ બેલેની ભજના (અસંસી, માન, માયા, લેભ, નેઇદ્રિય,
જ જેને ઉત્પન્ન થયાને હજુ એક સમય જ થયો છે તેને અનંતપપન્નક કહેવાય છે. જેને ઉત્પન્ન થયાને એક સમયથી વધુ સમય થયો એટલે ત્રણ સમય થયા હોય તેને પરંપરપન્નક કહેવાય છે.
જે નારકી જીવ વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં રહે છે તેને અનંતવગાઢ કહે છે. વિવક્ષિત ક્ષેત્રમાં રહેતા જેને બેત્રણ સમય થઈ ગયા હોય તેને પરંપરાવગાઢ કહે છે.
નરકમાં ઉત્પન્ન થઈ જેણે હમણું પ્રથમ સમયમાં આહાર લીધો એને અનંતરાહારક કહે છે. જેને આહાર લીધાને બે-ત્રણ સમય થયો તેને પરંપરાહોરક
*
*
*
નરકમાં ઉત્પન્ન થઈ જેને પર્યાપ્ત થયાને પહેલો જ સમય થયો છે એને અનંતરપર્યાપ્તક કહે છે. જેને પર્યાપક થયાને બે–ત્રણ સમય થયા હોય એને પરંપરપર્યાપ્તક કહે છે.
જે નો તે અંતિમ નરકભવ છે અર્થાત જે હવે નરકભવથી નીકળી ફરી ફરી નરકમાં નહિ આવે તેને ચરમ કહે છે, અથવા જે નરકમાં અંતિમ સમયમાં રહેલ છે અર્થાત જે સમય પછીજ નરકભવથી નીકળવાવાળો છે એને ચરમ કહે છે. ચરમથી જે વિપરીત છે એટલે કે નરકના વધુ ભવ કરશે એને અચરમ કહે છે. નારકીની રીતે સર્વ જગ્યાએ કહેવું.