________________
આત્મત આદિ વિશે ભગવતી શ૧૨. ઉ-૧૦
૨૭૧ આત્મા તથા ને આત્મા અને ઉભયરૂપે અવક્તવ્ય છે (૨) કથંચિત્ ને આત્મા છે, અને આત્મા અને આત્મા–ઉભયરૂપે અવક્તવ્ય છે.
ગૌતમઃ હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહે છે કે-ઇત્યાદિ પૂર્વોક્ત ચાવ–આત્મા અને આત્મા–એ ઉભયરૂપે અવક્તવ્ય છે?
મહાવીર ઃ હે ગૌતમ! (૧) (દ્વિપ્રદેશિક કંધ) પિતાના આદેશથી આત્મા છે (૨) પરના આદેશથી આત્મા છે (૩) ઉભયના આદેશથી આત્મા અને આત્મા–એ ઉભયરૂપે અવક્તવ્ય છે (૪) એક દેશની અપેક્ષાએ સદૂભાવ પર્યાયની વિવક્ષાથી અને એક દેશની અપેક્ષાએ અભાવ પર્યાયની વિવક્ષાથી ઢિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન, તથા નો આત્મા–અવિદ્યમાન છે, (૫) એક દેશના આદેશથી સભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશના આદેશથી સદ્ભાવ અને અસદુભાવ એ બને પર્યાયની અપેક્ષાએ ક્રિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન અને આત્મા તથા નો આત્મા એ ઉભયરૂપે અવક્તવ્ય છે. (૬) એક દેશના આદેશથી અસદભાવની પર્યાયની અપેક્ષાએ અને એક દેશના આદેશથી સદ્ભાવ અને અસદુભાવ–એ બંને પર્યાયની અપેક્ષાએ તે ક્રિપ્રદેશિક ધ ને આત્મા-અવિદ્યમાન અને આત્મા તથા ને આત્મારૂપે અવક્તવ્ય છે. તે હેતુથી એ પ્રમાણે કહ્યું છે કે યાવત્ આત્મા-અવિઘમાન છે.
ગૌતમ : હે ભગવન ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય-વિદ્યમાન ત્રિપ્રદેશિક સ્કંધ છે?
મહાવીરઃ હે ૌતમત્રિપ્રદેશિક સ્કંધ (૧) કથંચિત્ આત્મા વિદ્યમાન છે, (૨) કથંચિત્ આત્મા-અવિદ્યમાન છે, (૩) આત્મા તથા
આત્મા–એ ઉભયરૂપે કથંચિત્ અવક્તવ્ય છે (૪) કથંચિત્ આત્મા તથા કથંચિત્ આત્મા છે. (૫) કથંચિત્ આત્મા તથા આત્માએ
[[ત્રિપ્રદેશિક સકંધને વિષે તેર ભાંગા થાય છે. તેમાં પૂર્વે કહેલા સાત ભાંગામાંથી આદિના ત્રણ ભાંગા સકલ સ્કંધની અપેક્ષાએ થાય છે, પછીના બીજા ત્રણ ભાંગાના એકવચન અને બહુવચનના ભેદ થકી ત્રણ ત્રણ વિકલ્પો થાય છે. અને સાતમો ભાગે એક જ પ્રકારનો છે.