________________
આત્મત્વ આદિ વિષે ભગવતી શ–૧૨. ઉ–૧૦,
૨૭૭
છે. (૯) દેશાના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદ્રુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ આત્મા અને આત્મા તથા નાઆત્મા એ ઉભયરૂપે અવકતવ્ય છે—એ ત્રણ ભાંગા જાણવા. (૧૦) દેશના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી ઉભય પર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ નાઆત્મા અને આત્મા તથા નાઆત્મારૂપે અવક્તવ્ય છે. (૧૧) દેશના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશાના આદેશથી તદ્રુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક ધ નેઆત્મા અને આત્માએ તથા નાઆત્માએ એભયરૂપે અવક્તા છે. (૧૨) દેશેાના આદેશથી અસદ્ભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદ્રુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક કધ નાઆત્માએ અને આત્મા તથા નાઆત્મા ઉભયરૂપે અવકતવ્ય છે. (૧૩) દેશના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભયપર્યાયની અપેક્ષાએ તે ત્રિપ્રદેશિક સ્કંધ ( ક ંચિત્ ) આત્મા ને!આત્મા અને આત્મા તથા નેઆમા ઉભયરૂપે અવતવ્ય છે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું કે, ત્રિપ્રદેશિક સ્કંધ કથ ચિત્ આત્મા છે—ઇત્યાદિ યાવત્ નાઆત્મા છે” ત્યાં સુધી બધુ કહેવું. ગૌતમ : હે ભગવન્ ! ચતુઃપ્રદેશિક સ્ક ંધ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય છે, ઈત્યાદિ પ્રશ્ન.
મહાવીર : હું ગીતમ ! ચતુઃપ્રદેશિક સ્કંધ (૧) કથ ચિત્ આત્મા છે, (૨) કંચિત્ નાઆત્મા છે, (૩) આત્મા અને આત્મા ઉભયરૂપે કથંચિત અવકતવ્ય છે, (૪)- થી (૭) કથચિત્ આત્મા અને નાઆત્મા છે (૪ ભાંગા) (એકવચન અને બહુવચનના ચાર ભાંગાએ) (૮) શ્રી (૧૧) કથંચિત્ આત્મા અને અવકતવ્ય છે (તે ૪ ભાંગા) (૧૨) થી (૧૫) કથ ંચિત્ નામા અને અવકતવ્ય છે, (૪ ભાંગ) (૧૬) થંચિત્ આત્મા અને નામા તથા આત્મા-આત્મારૂપે અવકતવ્ય છે, (૧૭) કંચિત્ આત્મા, ને આત્મા અને આત્માએ તથા નેઆત્મારૂપે વકતવ્યા છે, (૧૮) કથંચિત્ આત્મા નેઆત્માએ તથા આત્મા અને નાઆત્મા-ઉમયરૂપે અવકતવ્ય છે. (૧૯) કથંચિત્ આત્માઓ,
૩૫
66