________________
૨૭૪
- શ્રી ભગવતી ઉપમ
ને આત્મા તથા આત્મા અને અનામરૂપે અવકતવ્ય છે.
ગૌતમ : હે ભગવન્શા હેતુથી એમ કહેવાય છે કે, ચતુઃપ્રાદેશિક સ્કંધ કથંચિત્ આત્મા, આત્મા અને અવક્તવ્ય છે-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે અર્થને પુનરુચ્ચાર કરી પ્રશ્ન કરે.
મહાવીરઃ હે ગૌતમ! (૧) પિતાના આદેશથી-સ્વરૂપની વિવક્ષાથી આત્મા છે, (૨) પરના આદેશથી- પરરૂપની વિવક્ષાથી ને આત્મા છે, (૩) તંદુભયના આદેશથી આત્મા અને આત્મા–એ ઉભયરૂપે અવકતવ્ય છે. (૪) દેશના આદેશથી સદુભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી અસહ્માવપર્યાયની અપેક્ષાએ (એકવચન અને બહુવચનના) ચાર ભાંગા થાય છે. સદ્ભાવ પર્યાય તથા તદુભયની અપેક્ષાએ ચાર ભાંગા થાય છે, તથા અસદુભાવ અને તદુભયની અપેક્ષાએ પણ ચાર ભાંગા થાય છે, તથા (૧૬) દેશના આદેશથી તથા સદુભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી અસદુભાવ પર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી તદુભયપર્યાયની અપેક્ષાએ ચતુuદેશિક સ્કંધ આત્મા, આત્મા અને આત્માએ તથા નેઅ મા-એ ઉમવરૂપે અવકતવ્ય છે. (૧૭) દેશના આદેશથી સદ્દભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી અભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભપર્યાયની અપેક્ષાએ ચતુ-પ્રદેશિક સ્કંધ આત્મા ને આત્મા અને આત્માઓ તથા ને આત્મારૂપે અવક્તવ્ય છે. (૧૮) દેશના આદેશથી સદ્દભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદે. શથી અસદુભાવપર્યાયની અપેક્ષાએ અને દેશના આદેશથી તદુભયપર્યાયની અપેક્ષાએ ચતુuદેશી સ્કંધ આત્માનો આત્મા અને આત્મા તથા આત્મા ઉભયરૂપે અવતવ્ય છે. (૧૯) દેશના આદેશથી સદ્ભાવપર્યાયની અપેક્ષાએ, દેશના આદેશથી અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ, અને દેશના આદેશથી તદુભય પર્યાયની અપેક્ષાએ ચતુ પ્રદેશિક સ્કંધ આત્માઓ,
આત્મા, અને આત્મા તથા આત્મારૂપે અવક્તવ્ય છે. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે ચતુષ્પદેશિક સ્કંધ કથંચિત્ આત્મા છે, કથંચિત્ આત્મા છે અને કથંચિત્ અવકતવ્ય છે, એ નિક્ષેપમાં પૂર્વોક્ત ભાંગાઓ યા–નેત્મા છે ત્યાં સુધી કહેવા.
ગૌતમઃ હે ભગવન્! પંચપ્રદેશિક આત્મ છે, કે તેથી અન્ય પ્રદેશિક સ્કંધ છે?