________________
૨૫૬
ભગવતી ઉપકમ ૧૫ અપર્યાપ્તા એ પ્રમાણે ૧૭૯ ની લટ સમજવી), ૭ નારકી, સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવ સિવાય ૯૮ જાતના દેવ તેમ બધા મળી ૨૮૪.
નરદેવની આગતિ ૮૨ બેલનીઃ પહેલી નારકી, ૧૦ ભવનપતિ, ૨૬ વાણુવ્યંતર, ૧૦ જતિષી, ૧૨ દેવક, ૯ લેકાંતિક, ૯ ચૈવેયક, ૫ અનુત્તર વિમાન એ પ્રમાણે બધા મળી ૮૨.
ધર્મદેવની આગતિ ર૭૫ બેલની ઃ ૧૭૧ ની લટ [૧૭૯ ની લટમાંથી તેઉકાય તથા વાયુકાયના ૮ ભેદ બાદ કરતાં ૧૭૧ ૯ જાતિના દેવતા અને પાંચ નારકી એ પ્રમાણે ર૭૫.
દેવાધિદેવની આગતિ ૩૮ બેલનીઃ ૧૨ દેવક, ૯ કાંતિક, ૯ રૈવેયક, પ અનુત્તર વિમાન અને ૩ નારકી – એ પ્રમાણે ૩૮.
ભાદેવની આગતિ ૧૧૧ બેલની : ૧૦૧ સંસી મનુષ્ય, ૫ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, ૫ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય એ પ્રમાણે ૧૧૧
(૪) સ્થિતિ દ્વારા
ભવ્ય દ્રવ્ય દેવની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની જ ઉકૃષ્ટ ૩ પાપમની.
નરદેવની સ્થિતિ: જઘન્ય ૭૦૦ વર્ષની, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની ધર્મદેવની સ્થિતિ : જઘન્ય અંતર્મુહૂર્ત, ૨ ઉત્કૃષ્ટ દેશ ઊણી
< પહેલી ત્રણ એટલે કે પહેલા, બીજી અને ત્રીજી નરકમાંથી નીકળેલ જીવ તીર્થંકર થઈ શકે છે. પરંતુ નીચેની ચાર નરકમાંથી નીકળેલ જીવ તીર્થકર થઈ શકતો નથી.
જ અંતમુહૂર્ત આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિય દેવતાઓમાં ઉત્પન્ન થવા શકે છે, એટલા માટે ભવ્ય દ્રવ્ય દેવની સ્થિતિ અંતર્મુહૂર્તની કહેવામાં આવી છે. ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા દેવકર, ઉત્તરકુરુના યુગલિયા મનુષ્ય અને તિર્યંચ દેવતાઓમાં ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહેવામાં આવી છે.
- ર૪ કોઈ મનુષ્ય અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે ચારિત્ર (સંયમ) અંગીકાર કરે તેની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની ; કહેવામાં આવી છે.