________________
પાંચ દેવ ભગવતી -૧૨. ઉ-૯
૨૫૫ દેવ ધિદેવ કયે ગુણે કહીએ? ચેત્રીસ અતિશયે કરી બિરાજમાન, પાંત્રીસ વચન વાણીના ગુણે કરી સહિત, ચેસઠ ઈંદ્રના પૂજનિક, એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણના ધણ, અઢાર દોષ રહિત અને બાર ગુણે કરી સહિત હોય, અઢાર દેષ રહિત તે [૧] અજ્ઞાન [૨] ક્રોધ [૩] મદ [૪] માન [૫] માયા [૬] લેભ, [૭] રતિ [૮] . અરતિ [૯] નિદ્રા [૧૦] શેક [૧૧] અસત્ય [૧૨] ચેરી (૧૩) મત્સર [૧૪] ભય [૧૫ પ્રાણુ વધ [૧૬] પ્રેમ [૧૭] ક્રીડાપ્રસંગ [૧૮] હાસ્ય એ અઢાર દેષ રહિત ૧૨ ગુણે કરી સહિત. તે ૧૨ ગુણ કહે છે. [૧] .
જ્યાં જ્યાં ભગવંત ઊભા રહે, બેસે, સમાસરે ત્યાં ત્યાં દશ બેલ સહિત તે ભગવંતથી બાર ગણે ઊંચે તત્કાલ અશોક વૃક્ષ થઈ આવે ને સ્વામીને છાંયડે કરે [૨] ભગવંત જ્યાં જ્યાં સાસરે ત્યાં ત્યાં પાંચવર્ણ દેવકૃત અચેત ફૂલની વૃષ્ટિ થાય તે ઢીંચણ પ્રમાણે ઢગલા થાય. [૩] ભગવંતની જોજન પ્રમાણે વાણું વિતરે ને સહુના મનના સંશય હરે. [૪] ભગવંતને ૨૪ જેડ ચામર વીંઝાય [૫] સસ્ફટિક રત્નમય પાદપીઠસહિત સિંહાસન રચાઈ જાય. (૬) ભામંડલ બેડાને ઠેકાણે તેજમંડળ બિરાજે. દિશે દિશના અંધકાર ટળે. (૭) આકાશે સાડાબાર. ક્રોડ ગેબી વાજિંત્ર વાગે, (૮) ભગવંતની ઉપર ત્રણ છત્ર ઉપરાઉપરી બિરાજે. (૯) અનંત જ્ઞાન અતિશય [૧૦] અનંત અર્ચા અતિશય પરમ પૂજયપણું [૧૧] અનંત વચનાતિશય [૧૨] અનંત અપાયાગમ અતિશય તે સર્વ દોષ વહિત પણું તે બાર ગુણે કરી સહિત હોય તેને દેવાધિદેવ કહીએ ૪ ભાદે તે [૧] ભવનપતિ [૨] વાણવ્યંતર, [3] તિષી, (૪) વૈમાનિક એ ચાર જાતના દેવતાને ભાવ પ્રવર્તે છે તેને ભાવદેવ કહીએ. ઈતિ બીજું ગુણ દ્વારા - (૩) ઉવવાય આગતિ દ્વાર :
ભવ્ય દ્રવ્ય દેવની આગતિ ૨૮૪ બેલની : ૧૭૯ ની લટ [અર્થાત ૧૦૧ સંમૂર્ણિમ મનુષ્ય, ૪૮ તિર્યચ, ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા અને
એ જ આ સ્થાન ઉપર પન્નવણું સૂત્રના છઠ્ઠા પદની ભલામણ કરેલી છે. અને તે પાઠ આ દ્વારમાં ઉપરોક્ત રીતે આપેલ છે.