________________
પુગલ પરાવર્ત ભગવતી શ–૧૨. ઉં–ર.
૨૪s
એક વાલાગ્ર થાય. (૯) તે આઠ વાલા હેમવય-હિરણ્યવય મનુષ્યને એક વાસાગ્ર થાય. (૧૦) તે આઠ વાલા પૂર્વ વિદેડ, પશ્ચિમ વિદેડ મનુષ્યને એક વાલાચ થાય. (૧૧) તે આઠ વાલા ભરત-ઐરાવત મનુ વ્યને એક વાલા થાય. (૧૨) તે આઠ વાલા એક લીખ (૧૩) આઠ લીએ એક જ (૧૪) આઠ જૂએ એક અર્ધજવ, (૧૫) આઠ અર્ધજ એક ઉત્સધ આંગુવ (૧૬) છ ઉત્સવ આંગુલે એક પગનું પહેળપણું, (૧૭) બે પગ પહોળપણે એક વેંત (૧૮) બે વેંતે એક હાથ, બે હાથે એક કુક્ષી (૧૯) બે કુક્ષીએ એક ધનુષ્ય (૨૦) બે હજાર ધનુષ્ય એક ગાઉ. (૨૧) તે ચાર ગાઉએ એક જન. તે એક
જનને કૂવે લાંબે, પહોળો ને ઊંડે, જાણે કે હેય તેમ કલ્પીએ તે તેમાં દેવ—ઉત્તરકુરુમનુષ્યના વાળ–એક એક વાળના અસંખ્ય ખંડ કરીએ, તે અસંખ્ય ખંડવાળા વાળાને તળાથી તે ઉપર સુધી ખૂબ (સજજડ) ઠાંસીને તે કૂવો ભર્યો હોય, કે જેના પરથી ચક્રવતીનું લશ્કર ચાલ્યું જાય, પણ એક વાળ નમે નહિ, નદીને પ્રવાહ ધોધમાર ચાલ્યો જાય, પણ અંદર પાણી ઊતરી શકે નહિ. કદાચ અગ્નિ પણ તે ઉપર લાગે પણ અંદર જઈ શકે નહિ. તેવા કૂવામાંથી સે–સ વર્ષે ૮ એક વાળને ખંડ કાઢે ને સો-સો વર્ષે એકેક ખંડ કાઢતાં જ્યારે તે કૂવે ખાલી થાય તેટલામાં જેટલી વખત જાય તેને શાસ્ત્રકાર એક પલ્ય કહે છે, તેવા દશ કાડાઝાડ પત્યે એક સાગર થાય છે. વિસ કાડાઝાડ સાગર સમાય તેટલા વખતે એક કાળચક થાય છે.
૭ કાળ અ૫બહુ દ્વાર (૧) અનંતકાળ ચક જાય ત્યારે એક કાર્મણ પુદગલ પરાવત થાય (૨) અનંત કામણ પુલ પરાવર્ત જાય ત્યારે તૈજસ પુદગલ પરાવર્ત થાય. (૩) અનંત તૈજસ પુદગલ પરાવર્ત જાય ત્યારે એક
દારિક પુદ્ગલ પરાવર્ત થાય. (૪) તે અનંત જાય ત્યારે એક શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવર્ત થાય. (૫) તે અનંત જાય, ત્યારે એક મન
<વાલાત્ર એટલે યુગલિકાના અત્યંત બારીક વાળને અંતિમ સુક્ષ્મ અંશ
-
-