________________
३४१
શ્રી ભગવતી ઉપક્રમે (૮) ઉકર્ષ-અભિમાનથી પિતાની સમૃદ્ધિ, પિતાનું ઐશ્વર્ય પ્રગટ
|
કરવું,
(અપકર્ષ–બીજાને નીચા જોવડાવવું, પિતાની ક્રિયાને ઊંચી બતાવવી. - (૧૦) ઉન્નત-પહેલાં જે ગુરુજનેને નમસ્કાર કરતા હતા, તેઓને પણ નમસ્કાર કરવાનું છેડી દેવું. અથવા અભિમાનથી શિષ્ટાચાર અર્થાત નીતિને પણ ત્યાગ કરે.
(૧૧) ઉનામ–જે પિતાને નમસ્કાર કરે છે તેઓને વળતા નમસ્કાર ન કરવા અથવા એને નમસ્કારને જવાબ ન દે.
(૧૨) દુર્નામ-ઉચિત રૂપથી નમવું નહિ, અથવા મદથી દુષ્ટ રૂપે પ્રવૃત્તિ કરવી.
સ્તંભ આદિ માનનાં કાર્ય છે. અથવા એ સર્વ માનનાં એક અથી નામ છે. દર (૩) માયાજેનાથી માયા કમને બંધ થાય, એને માયા કહે છે. માયાનાં ૧૫ નામ છે. * ૧. માયા-માયાનું સામાન્ય નામ છે.
૨. ઉપધિ-બીજાને ઠગવાનું પરિણામ રાખવું.
૩. નિવૃતિ-બીજાને ઠગવાની બુદ્ધિથી એનું આદર સન્માન કરવું, અથવા એક માયા (કપટ)ને છુપાવવા માટે બીજી માયા કરવી.
૪. વલય–વકપણાથી ચેષ્ટા કરવી અથવા વાંકાં વચન બોલવાં. ૬ ૫. ગહન–બીજાને ઠગવા તેમ જ ધો-દળે દેવાની દૃષ્ટિથી સમજી ન શકે એવી શબ્દજાળ રચવી.
૬. નૂમ-બીજાને ઠગવા. અધમમાં અધમ વર્તાવ કરે.
૭. કલ્ક-હિંસાકારી ઉપાયથી બીજાને ઠગવા. = ૮. કુરૂપ-માયા વિશેષ કરીને ભંડ-કુચેષ્ટા કરવી, નિંદનીય વર્તાવ કરે.