________________
પર
કહે છે?
ભગવત ઉપક્રમ
ગૌતમ : હે ભગવન્ ! શાથી ચંદ્રને ‘શશી’–સશ્રી એ પ્રમાણે
મહાવીરઃ હે ગૌતમ ! જ્યાતિષ્કના ઇન્દ્ર અને જ્યાતિષ્કના રાજા ચંદ્રના મૃગાંક વિમાનમાં મનહર દેવે મનેાહર દેવીએ, મનહર આાસન, શયન, સ્થંભ તથા સુદર પાત્ર વગેરે ઉપકરણા છે. તથા ચંદ્ર પાતે પણ સૌમ્ય, કાંત, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપ છે. તે માટે ચંદ્ર-શશી-સશ્રી શેાભાસહિત કહેવાય છે.
ગૌતમ : હે ભગવન્ ! શા હેતુથી સૂર્યને આદિત્ય [આદિમાં થયેલે] એમ કહેવાય છે ?
મહાવીર : હૈ ગૌતમ ! સમયે આવલિકાએથી માંડીને ઉત્સપિણી અને અવર્સ પિણીઓને આદિભૂત કારણુ સૂર્ય છે. માટે આદિત્ય આદિમાં થનાર કહેવાય છે. [અર્થાત્ કાળના સમય, આવલિકા આદિ ભેદો સૂર્યની અપેક્ષાએ થાય છે. માટે સૂર્ય અહેારાત્રાદિ કાળના આદિભૂત હાવાથી આદિત્ય કહેવાય છે.
====
ભવભ્રમણ
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૨ ૬, ૭ ના અધિકાર આ લેાક કેટલે મેટો છે ?
ગૌતમ : હે ભગવન્ !
:
મહાવીર હૈ ગૌતમ ! અસખ્યાતા ક્રેાડા ડી ચેાજનને લાંમા પહેાળા વિસ્તારવાળા છે.
ગૌતમ : હું ભગવન્ ! એટલા મેટા લેાકમાં એવા કોઇ એક પણ આકાશ પ્રદેશ છે કે જ્યાં આ જીવે જન્મ-મરણુ ન કર્યાં હાય ?
મહાવીર : હૈ ગૌતમ ! એવી વાત નથી. એવા એક પણુ આકાશ પ્રદેશ ખાલી નથી રહ્યો કે જ્યાં આ જીવે જન્મ-મરણ કર્યાં