________________
ભગવતી ઉપક્રમ
અસંખ્યાત પ્રદેશી સ્કંધમાં એ સયેગી ૧૨, ત્રણ સમૈગી ૨૩, ચાર સચૈાગી ૩૪, પાંચ સપ્ટેમ્મી ૪૫, છ સંચેગી ૫૬, સાત સંચાગી ૬૭, આઠ સંચેગી ૭૮, નત્ર સચૈાગી ૮૯, દશ સચૈગી ૧૦૦, સંખ્યાત સચેગી ૧૨ અને અસંખ્યાત સયાગી ૧ એ સવ ૫૧૭ ભાંગા થાય છે.
૨૩૬
અનંત પ્રદેશી સ્ક ંધમાં એસયેાગી ૧૩, ત્રણ સં સચેગી ૨૫, ચાર સચાગી ૩૭, પાંચ સંચાગી ૪૯, ૭ સંચાગી ૬૧, સાત સયાગી ૭૩, આઠ સચેગી ૮૫, નવ સચૈાગી ૯૭, દશ સયેાગી ૧૦૯, સંખ્યાત સયેાગી ૧૩, અસંખ્યાત સયેગી ૧૩ અને અનંત સયાગી ૧, એ સર્વ ૫૭૬ ભાંગા થાય છે.
સંખ્યાત પ્રદેશી રકધમાં એ સંયેાગી ભાંગા આ રીતે ખેલવાઃ એક પરમાણુ, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ, એક દ્વિપ્રદેશી સ્કધ, એક સંખ્યાત પ્રદેશી કંધ આ રીતે દશ સુધી કહેવા. અગિયારમે ભાંગાસંખ્યાત. પ્રદેશી, સંખ્યાત પ્રદેશી કંધ કહેવા.
ત્રણ સંચાગીમાં આ રીતે ખેલવું જોઇએ.
૧. એક પરમાણુ, એક પરમાણુ, એક સ ંખ્યાત પ્રદેશી ધ. ર. એક પરમાણુ, એક દ્વિપ્રદેશી, એક સખ્યાત પ્રદેશી સ્કંધ, ૩. એક પરમાણુ, એક ત્રણ પ્રદેશી, એક સખ્યાત પ્રદેશી કોંધ. ૪. એક પરમાણુ, એક ચાર પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી સ્કધ. ૫. એક પરમાણુ, એક પાંચ પ્રદેશી, એક સ ́ખ્યાત પ્રદેશી કોંધ. ૬. એક પરમાણુ, એક છ પ્રદેશી, એક સ ંખ્યાત પ્રદેશી સ્કધ ૭. એક પરમાણુ, એક સાત પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી કોંધ ૮. એક પરમાણુ, એક આઠ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી સ્કંધ ૯. એક પરમાણુ, એક નવ પ્રદેશી, એક સખ્યાત પ્રદેશી સ્કંધ ૧૦. એક પરમાણુ, એક દશ પ્રદેશી, એક સંખ્યાત પ્રદેશી કોંધ ૧૧. એક પરમાણુ, એક સખ્યાત પ્રદેશી, સ્કંધ, એક સખ્યાત પ્રદેશી ક ધ.