________________
કાળ ભગવતી શ−૧૧. ઉ−૧૧.
૨૧
ઘટે છે અને ૧૫ મુહૂર્તની રાત્રિની પારસી વધે છે. જ્યારે સૂર્ય અંતિમ માંડલામાં ચાલે છે ત્યારે ફરી એક મુહૂર્તના ૧૨૨ ભાગમાંથી એક એક ભાગ રાત્રિ ઘટતી જાય છે અને દિવસ વધતા જાય છે. ચૈત્રી પૂનમ અને આસેાની પૂનમના સૂર્ય મધ્ય માંડલામાં ચાલે છે ત્યારે ૧૫ મુહૂતના દિવસ અને ૧૫ મુર્હુતની રાત્રિ હાય છે દિવસ અને રાત્રિ બન્ને ખરાખર હેાય છે. ૩ા મુહૂર્તની પારસી ડાય છે. સુદર્શન : હે ભગવન્ ! અહાઉનિશ્રૃત્તિકાળ (યથાયુનિ વૃત્તિકાળ) કોને કહે છે?
મહાવીર : હે સુદન ! નારકી, દેવતા, મનુષ્ય, તિય ચ, સ સંસારી જીવ પેતપાતાનાં બાંધેલાં આયુષ્ય ભગવે છે તેને અહાઉનિવૃતિકાળ કહે છે,
સુદર્શન : હે ભગવન્ ! મરણકાળ કોને કહે છે ?
મહાવીર : હે સુદન ! જીવ શરીરથી અને શરીર જીવથી જુદાં થાય તેને મરણકાળ કડે છે.
સુદર્શન : હે ભગવન્ ! અદ્ધાકાળ કોને કહે છે? અને તેના
કેટલા ભેદ છે ?
મહાવીર : હૈ સુદન ! સમય, આવલિકા, આદિને અદ્ધાકાળ કહે છે અને એના અનેક ભેદ છે-સમય, આવલિકા યાવત્ સવ્વદ્ધાકાળ. સુદન શેઠ ભગવાનની પાસે દીક્ષા ગીકાર કરી ચૌદ પૂર્વનું જ્ઞાન ભણ્યા, ખાર વર્ષ શ્રમણ પર્યાયનું પાલન કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત
થયા.
અદ્દાકાળના ભેદ આ પ્રકારે છે.
(૧) સમય-કાળને સર્વેથી સૂક્ષ્મ ભાગ (૨) આવલિકા-અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. (૩) ઉચ્છવાસ–સંખ્યાત આવલિકાના એક ઉચ્છવાસ થાય છે. (૪) નિશ્વાસ-સંખ્યાત આવલિકાા એક નિશ્વાસ થાય છે. (૫) પ્રાણુ (આણુ–પ્રાણુ)–એક ઉચ્છવાસ અને એક નિઃશ્વાસને એક પ્રાણ થાય છે (૬) સ્તાક–સાત પ્રાણને એક સ્તાક થાય છે. (૭) લવ–સાત સ્તાકના એક લવ થાય