________________
પૌષધ ભગવતી . ૧૨ ઉ. ૧
२२५ પિતા પુત્રને ભલી શિખામણ આપવા માટે ઉપરથી તર્જના કરે, મારે, પણ અંતરથી તેના ગુણ વધારવા માટે ભલું ચાહે છે.
ચો સ્વભાવ ધર્મ : તે જે વસ્તુ જીવ અથવા અજીવ તેની જે પરિણતિ છે, તેના બે ભેદઃ તેમાં એક, શુદ્ધ સ્વભાવથી અને બીજે, કર્મના સંગથી અશુદ્ધ પરિણતિ છે. તે જીવના વિષય-કષાયના સગાથી વિભાવના થાય છે. હવે જીવ અને પુગલને વિભાવ છે. તેને દૂર કરીને જીવ પિતાના જ્ઞાનાદિ ગુણમાં રમણ કરે, તે સ્વભાવ ધર્મ અને પુદ્ગલને એક વર્ણ, એક ગંધ, એક રસ, બે ફરસમાં રમણ થાય તે પુદ્ગલને શુદ્ધ સ્વભાવ ધર્મ જાણ. એ સિવાય બીજા ચાર દ્રવ્યમાં સ્વભાવધર્મ છે, પણ વિભાવ ધર્મ નથી. તે ચલણ ગુણ, સ્થિર ગુણ, અવકાશ ગુણ, વર્તના ગુણ, તે પિતાપિતાના સ્વભાવને છેડતા નથી. તે માટે શુદ્ધ સ્વભાવ ધર્મ છે. એ ચાર પ્રકારની ધર્મ જાગરિકા કહી. '
બીજી અધર્મ જાગરિકાઃ સંસારમાં ધન-કુટુંબ પરિવારને સંજોગ મેળવ, તેને માટે આરંભાદિક કરવા, તેની રક્ષા કરવી, તેના ઉપર દષ્ટિ રાખવી તે અધર્મ જાગરિકા જાણવી.
ત્રીજીસુદyજાગરિકા : “સુ” કહેતાં ભલી અને “ખ” ; કહેતાં ચતુરાઈવાળી જાગરિકા. એ જાગરિકા શ્રાવકને હોય છે. કેમ કે સમ્યકજ્ઞાન-દર્શન, સહિત ધન કુટુંબાદિક તથા વિષય કષાયને ખેટા જાણે છે. દેશથી નિવર્યા છે. ઉદય ભાવથી ઉદાસીનપણે છે. ત્રણ મનોરથ ચિંતવે છે. તે સુખ જાગરિકા જાણવી.
પૌષધ (શંખપુષ્કલી આદિ શ્રાવક) શ્રી ભગવતી શ. ૧૨ ઉ. ૧ મેં અધિકાર ચોથા આરાના મહાવીર સ્વામીના સમયની વાત છે.
-