________________
જયંતિભાના પ્રશ્નો ભગવતી શ–૧૨. ઉ–૨
૨૨૯
યથાયેાગ્ય સ્વીકારેલાં તપક વડે આત્માને ભાવિત કરતા, ઘણાં વરસે સુધી શ્રમણેાપાસકપણું પાળી, અંતે ૩૦ દિવસના ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણ પામી, સૌધ કલ્પમાં અરુણુાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવાની ચાર પલ્સેપમની સ્થિતિ કહી છે. તેમાં તેની પણ ચાર પલ્યાપમની સ્થિતિ હશે. પછી તે સ્થિતિને ક્ષય થયા બાદ, તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધપદ્મ પામશે અને સર્વ દુઃખાના અંત લાવશે.
જયંતીઆઇ શ્રાવિકાના પ્રશ્નો
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૨ ઉ. ૨ ના અધિકાર
કૌસાંખી નગરીમાં ચંદ્રાવતરણ નામનુ ઉદ્યાન હતું, તે નગરીમાં ઉદાયન નામે રાજા હતે. તેના પિતાનું નામ શતાનિક હતું, તથા તેની માતાનું નામ મૃગાવતી દેવી હતુ. તે ચેટક રાજાની પુત્રી હતી શતાનિકને જયંતી નામની બહેન હતી. તે શ્રાવિકા હતી, તથા શ્રમણ્ ભગવત મહાવીર સાધુઓની પ્રથમ સ્થાનદાત્રી ( ઉતારે। આપનાર) હતી.
એક વખત મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યાં તે સાંભળી ખધાં તેમનાં દર્શીને નીકળ્યાં. ઉદાયન રાજા પશુ તેમનાં દર્શને ગયા. પછી જયંતીએ પેાતાની ભેાજાઇ મૃગાવતીને કહ્યું કે, દેવાનુપ્રિયે ! અહી' શ્રવણુ ભગવાન મહાવીર પધાર્યા છે. તેમનાં નામ-ગેાત્રના શ્રવણુથી પણ મેટુ ફળ થાય છે, તે પછી તેમને વંદનાદિ કરવાથી તે શું જ કહેવું ! તથા એક પણ આય અને ધાર્મિક સુવચનના શ્રવણથી માટુ ફળ થાય છે, તેા પછી ધર્મના વિપુલ અને ગ્રહણ કરવા વડે મહાલ થાય તેમાં નવઇ શી ? માટે ચાલે આપણે જઇએ અને તેમને વંદન કરીએ. એ આપણને આ ભવમાં તથા પરભવમાં હિત, સુખ ક્ષમા, નિઃશ્રેયસ (મેાક્ષ) તથા શુમ અનુબંધના કારણરૂપ થશે,
આ સાંભળી મૃગાવતી પણ મહાવીર સ્વામીનાં દર્શન માટે તત્પર થયાં. તથા જયતીભાઈ શ્રાવિકાની સાથે ધમ રથમાં બેસી જ્યાં