________________
૨૨
- શ્રી ભગવતી ઉપમ ? મહાવીરઃ હે ગૌતમ! (૧) - સર્વથી ચેડા લેકને એક આપ્યારા પ્રદેશ પર જઘન્ય પદથી રહેલ છવ પ્રદેશ (૨) એનાથી સર્વ જીવ અસખ્યાત ગુણા (૩) ડ એનાથી એક આકાશ પ્રદેશ પર ઉત્કૃષ્ટ ૫થી રહેલા જીવ પ્રદેશ વિશેષાધિક છે.
| (સુદર્શન શેઠની પૃછા ) - શ્રી ભગવતી સૂત્ર શ. ૧૧. ઉ. ૧૧ ને અધિકાર
વાણિજ્યગ્રામના નિવાસી સુદર્શન શ્રાવકે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂછયું હે ભગવન્! કાળ કેટલા પ્રકારના છે? . મહાવીર : હે સુદર્શન! કાળ ૪ પ્રકારના છે. (૧) પ્રમાણુકાળ (૨) અહાઉનિવૃતિકાળ (યથાયુનિવૃત્તિકાળ) (૩) મરણકાળ (૪) અદ્ધાકાળ.
સુદર્શન: હે ભગવન્! પ્રમાણુકાળના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે સુદર્શન ! પ્રમાણુકાળના બે ભેદ છે. દિવસ પ્રમાણુકાળ અને રાત્રિ પ્રમાણુકાળ ૪. પ્રહરને દિવસ, ૪ પ્રહરની રાત્રિ હોય છે. અષાઢી પૂનમને દિવસે સૂર્ય કર્ક રાશિમાં આવીને પ્રથમ માંડલામાં ચાલે છે. એ દિવસ ૧૮ મુહૂર્તને ઉત્કૃષ્ટ દિવસ હેય છે. કા મુહૂર્તની ઉત્કૃષ્ટ પિરસી હોય છે, અને ૧૨ મુહૂર્તની જઘન્ય રાત્રિ હોય છે. ૩ મુહૂર્તની રાત્રિની જઘન્ય પિરસી હોય છે. પછી એક મહર્તાના ૧૨૨ ભાગમાંથી એક એક ભાગ દિવસ ઘટતું જાય છે. અને રાત્રિ વધતી જાય છે. એ રીતે પિષ માસની પૂનમને દિવસ જરું મુહૂર્તને જઘન્ય દિવસ અને ૧૮ મુહૂર્તની ઉત્કૃષ્ટ રાત્રિ હોય છે. ૩ મુહૂર્તની દિવસની જઘન્ય પિરસી હોય છે. અને કા મુહૂર્તની રાત્રિની ઉત્કૃષ્ટ પિરસી હોય છે. એ રીતે ના મુહૂર્તની દિવસની પિરસી | <= ત્રણ દિશામાં અલેક આવવાથી એ તરફથી જીવને પ્રદેશ આવો મણી; રમતા ત્રણ દિશાથી આવે છે, એટલે સર્વથી થોડે છે.
{ છ દિશાથી જીવને પ્રદેશ આવે છે એ માટે સર્વ જીવોથી વિશેષાધિક છે.