________________
૨૧૮
શ્રી ભગવતી ઉપકમ
પામી શક્યા નહિ. પછી એ બાળકનાં નામ, ગોત્ર પણ નાશ પામ્યાં. એટલા સમયમાં પણ તે દેવતા લેકને અંત પામી શકયા નહિ.
ગીતમઃ હે ભગવન ! એ દેવે ગયા તે ક્ષેત્ર અધિક છે કે નહિ ગયા તે ક્ષેત્ર અધિક છે?
મહાવીરઃ હે ગૌતમ! ગયા તે ક્ષેત્ર અધિક છે, નહિ ગયા તે ક્ષેત્ર ડુિં છે. ગયા તે ક્ષેત્રથી ન ગયા તે ક્ષેત્ર અસંખ્યાતમે ભાગ છે. ન ગયા તે ક્ષેત્રથી ગયા તે ક્ષેત્ર અસંખ્યાત ગણું છે.
ગૌતમ: હે ભગવન્! અલેક કેટલે મોટે છે?
મહાવીર : હે ગૌતમ! યથા દષ્ટાંત- જેમ મોટી ઋદ્ધિવાળા દેશ દેવ ઉપર કહ્યા મુજબ આ જંબુદ્વિપના મેરુપર્વતની ચૂલિકાની ચારે તરફ દેશ દિશાઓમાં ઊભા રહે. આઠ દિશાકુમારી દેવીએ હાથમાં બલિપિડ વાઈને માનુષેત્તર પર્વતની ચારે દિશામાં અને ચારે વિદિશામાં બહાર તું કરીને ઉભી રહે. પછી તે દેવીઓ એક સાથે બલિપિંડ ફેંકે. એ
દેવતાઓમાંથી કઈ પણ એક એ આઠે બલિપિડેને નીચે પડવા ન દે અમે લઈ લે. એવી શીઘગતિવાળા તે દશે દેવતા અલકનું માપ કરવા માટે હાસત કલ્પનાથી ચાર દેવ ચારે દિશામાં, અને ચાર દેવ ચાર વિદિશામાં, એક ઉર્વ દિશામાં, એક અદિશામાં ગયા. એ દિવસે એ પાસ એક ગાથાપતિને એક લાખ વર્ષની આયુષ્યવાળે એક બાળક પિન્ન થયું. પછી એ બાળકનાં માતાપિતા મરી ગયાં. યાવત્ એનું
કામ, શેત્ર સુધી ના થયું. તે પણ તે દેવ અલકને અંત પ્રાપ્ત કરી શક્યા નહિ.
તમ: હે ભગવન! ગયા તે ક્ષેત્ર અધિક છે કે ન ગયા તે ક્ષેત્ર અધિક છે?
મહાવીરઃ હે ગૌતમ! ગયા તે ક્ષેત્ર થોડું છે, ન ગયા તે ત્રિ અધિક છે. ગત ક્ષેત્રથી અગત ક્ષેત્ર અનંતગણું છે, અગત ક્ષેત્રથી
ક્ષેત્ર અનંતમે શ્વગ છે.