________________
૨૧૨
શ્રી ભગવતી ઉપક્રમ
એ પ્રમાણે ભવની અપેક્ષાએ, ઓછામાં ઓછા બે ભવ (પ્રથમ પૃથ્વીકાયપણે બીજે, ઉ૫લપણે ત્યાર પછી મનુષ્યાદિ ગતિમાં આવે) વધારેમાં વધારે અસંખ્યાત ભવ સુધી ગમનાગમન કરે. એમ વાયુકાયિક સુધી સમજવું, પણ વનસ્પતિમાં આવે તે ઓછામાં ઓછા બે ભવ અને વધારેમાં અનંત ભવ સુધી ગમનાગમન કરે. બેઈન્દ્રિયની અપેક્ષાએ ઓછામાં ઓછા બે ભવ અને વધારેમાં વધારે સંખ્યાતભવો ગમનાગમન કરે. એમ ચતુરિન્દ્રિય જીવ સુધી ગમનાગમનને કળ સમજ.
પચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ ઓછામાં એ છા બે અને વધારેમાં વધારે આઠ ભવ કરે. એમ મનુષ્યની અપેક્ષાએ પણ જાણવું - તેમનું આયુષ્ય ઓછામાં એ શું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે દશ હજાર વર્ષ છે. તેમને વેદના, કષાય, મારણે તિક એ ત્રણ સમુદ્દઘાત હોય છે. તેઓ મરીને તરત નેરિયિકમાં તથા દેવગતિમાં ન ઉપ્તન્ન થાય પરંતુ તિર્યંચ અને મનુષ્યમાં ઉન્ન થાય. સર્વ જીવે અનેક વાર અથવા અનંત વાર ઉત્પલના મૂળપણે, કંદપણે ઈત્યાદિરૂપે પૂર્વે ઉન્ન થયા છે.
T
લેક
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૧ ઉ. ૧૦ ને અધિકાર ગૌતમ: હે ભગવદ્ ! લેક કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે ગૌતમ! લેક ચાર પ્રકારના છે-દ્રવ્યલેક, ક્ષેત્રલેક, કાળક, ભાલેક.
ગૌતમ : હે ભગવન ! ક્ષેત્રલેક કેટલા પ્રકારના છે?
મહાવીર : હે ગૌતમ! ક્ષેત્રલોક ત્રણ પ્રકારના છે–અધોલેક, તિથ્થલેક, ઉદ્ઘલેક.
તે શાલી, વ્રીહિ, વગેરેના મૂળના જીવની સ્થિતિ વધારેમાં વધારે બેથી નવ વર્ષ જેટલી છે. આ ઉપરાંત, તે ઠેકાણે તે બધાના સ્કંધ, ત્વચા, કંદ, શાખા, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ અને બીજના જીવોની પણ વક્તવ્યતા છે.