________________
શ૪
શ્રી ભગવતી ઉપક્રમ મહાવીરઃ હે ગૌતમ! અલેકમાં જીવ છે, જીવના દેશ છે, જીવના પ્રદેશ છે, અજીવ છે, અને દેશ છે, અજીવને પ્રદેશ પણ છે.
ગૌતમ: હે ભગવન્અલેકમાં જીવ છે તે એકેંદ્રિય છે, બેઈદ્રિય છે, તેઈદ્રિય છે કે ચૌદ્રિય છે કે પચેંદ્રિય છે કે અનિન્દ્રિય છે?
. મહાવીર : હે ગૌતમ ! એકેંદ્રિય પણ છે, યાવત્ અનિન્દ્રિય પણ છે. આ છના દેશ પણ છે, પ્રદેશ પણ છે. એ ૧૮ બેલ જીવના થયા. અજીવના ૨ ભેદ રૂપી અને અરૂપી, રૂપીના ૪ ભેદ સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ યુગલ. અરૂપીના ૭ ભેદઃ ધર્માસ્તિકાયને દેશ એક, પ્રદેશ બહુ અને અધર્માસ્તિકાયને દેશ એક પ્રદેશ બહુ. આકાશસ્તિકાયને દેશ એક, પ્રદેશ બહુ અને અદ્ધાકાળ એ ૧૧ બેલ અજીવના થયા. ૧૮+૧૧-૨૯ બેલ થયા. - અલકમાં કહ્યું એ રીતે ૨૯ બલ તિછલેકમાં કહેવા.
અલેકમાં કહ્યા એ રીતે ૨૮ બેલ (કાળ વજીને) ઉર્વકના કહેવા.
ગૌતમ: હે ભગવન્ ! લેકમાં કેટલા બેલ લાભે છે?
મહાવીરઃ હે ગૌતમ! ૨૯ બેલ લાભે છે, અધેકની રીતે કહેવા. પરંતુ એટલી વિશેષતા છે કે ધર્માસ્તિકાય આદિના દેશની જગ્યાએ સ્કંધ કહેવું. * ગૌતમ : હે ભગવન ! અલેકમાં જીવ છે કે જીવને દેશ છે કે જીવને પ્રદેશ છે? અજીવ છે કે અજીવને દેશ છે કે અજીવને પ્રદેશ છે?
મહાવીરઃ હે ગૌતમ! જીવ નથી, અને દેશ નથી, જીવને પ્રદેશ પણ નથી. અજીવ નથી. અજીવને દેશ નથી (અહીં અજીરના દેશ અને પ્રદેશને નિષેધ કર્યો છે તે બહુવચનની અપેક્ષાએ છે, અજીવને પ્રદેશ પણ નથી. એક અજીવ દ્રવ્યને દેશ છે. તે પણ