________________
ભગવતી ઉપક્રમ
એક દેશ છે, એક પ્રદેશ છે. (૫) અદ્ધ સમય છે. એપ અરૂપીના અને (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ, ૪) પરમાણુ એ જ રૂપીના કુલ ૯ ભાંગા અજવના થયા. ૧૧ દેશના, ૧૨ પ્રદેશના ૯ જીવના એ સર્વ મળી ભાંગા ૩૨ થયા. ૩૨ ભાંગ સમુચ્ચય લેકના આકાશ પ્રદેશમાં, ૩૨ ભાંગા અલેકના આકાશ પ્રદેશમાં, ૩૨ ભાંગ તિછલકના આકાશ પ્રદેશમાં, અને ૩૧ ભાંગ (અદ્ધા સમયને છોડીને) ઉર્વ લેકના આકાશ પ્રદેશમાં છે. એ કુલ ૧૨૭ ભાંગા થયા.
શ્રી ભગવતી સૂત્ર શ ૧૬ ઉ. ૮ માં ૨૧૦ ચરમતના ભાંગાને વિચાર ચાલે છે તે હવે કહેવાય છે.
૭ નારકી, ૧૨ દેવક, ૯ ગ્રેવક, ૫ અનુત્તર વિમાન, ૧ ઈષ~ાશ્મારા પૃથ્વી ૧ લેક એ ૩૫ બેલેના ઉપરનું ચરમાંત ને નીચેનું ચરમાંત, ચારે દિશાઓના ચરમાંત એ ૨૧૦ (૩૫૪૬=૨૧૦) બેલ થયા.
રત્નપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાંતના ભાંગા લાભે ૩૮ (વિદિશામાં કહ્યા તે કહેવા). બાકીના છ નારકીના ઉપરના ચરમતમાં, 9 નારકીના નીચેના ચરમતમાં, ૧૨ દેવલોકના ઉપર અને નીચેના ચમાંતમાં એ ૩૭ બેલેમાં (૬+૭+૨૪=૩૭) ભાંગ લાભે ૩૩-૩૩. (૧૨ દેશના, ૧૧ પ્રદેશના, ૧૦ અજીવના) સ એકેદ્રિય જીના દેશ-(૧) બહુ એકેદ્રિય જીવોને બહુ દેશ, એક બેઈદ્રિયને એકદેશ, બહુ એકેંદ્રિય ના બહુ દેશ, (૨) બહુ બેદ્રિય જીના બહુદેશ-એ રીતે તેઈદ્રિના ૨ ભંગા અને ચૌરિન્દ્રિયના બે ભાંગ કહેવા. પચંદ્રિયના ૩ ભગા કહેવા. (૧) બહુ એકેંદ્રિય ના બહુ દેશ, એક પચંદ્રિયને એક દેશ, (૨) બહુ એકેદ્રિય ના બહુદેશ, એક પચંદ્રિયના બહુદેશ (૩) બહુ એકેંદ્રિય ના બહુદેશ, બહુ પંચેંદ્રિય ના બહુ દેશ, અનિયિના ૨ ભાગ (૧) બહુ એકેંદ્રિયોના બહુદેશ, એક અનિન્દ્રિયને એકદેશ, (૨) બહુ એકેંદ્રિયના બહુ દેશ, બહુ અનિદ્રિના બહુ દેશ. એ દેશ સંબંધી ૧૨ ભાંગા થયા. (૧) બહુ એકેદ્રિય ના બહુ પ્રદેશ. એક બેઈદ્રિયના બહુપ્રદેશ, (૨) બહુ એકેંદ્રિય