________________
૨૦૨
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીર: હે ગતમ! જીવ છે, જીવને દેશ છે, અને પ્રદેશ છે, અજીર છે. અજવને દેશ છે, અજીવને પ્રદેશ છે.
તમઃ હે ભગવન ! જીવ છે, તે એકેન્દ્રિય છે, બેઈદ્રિય છે, તે પ્રિય છે, ચૌરિન્દ્રિય ચિંદ્રિય છે, કે અનિષ્ક્રિય છે
* મહાવીરઃ હે ગૌતમ ! એકેંદ્રિય પણ છે. યાવત્ અનિન્દ્રિય પણ છે, આ છને દેશ પણ છે, અને પ્રદેશ પણ છે. એ જીવ સંબંધી ૧૮ ભાંગા થયા.
ગૌતમ? હે ભગવન્! અજીવ છે, તે ધર્માસ્તિકાયને દેશ છે કે પ્રદેશ છે? અધર્માસ્તિકાયને દેશ છે કે પ્રદેશ છે? આકાશાસ્તિકાયને દેશ છે કે પ્રદેશ છે?
મહાવીરઃ હે ગૌતમ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાયને એક દેશ છે, અને બહુ બહુ પ્રદેશ છે. આ છ ભાંગા થયા. અને સાતમો અદ્ધા સમય (અહી દ્વીપ) એ સાત ભાંગા અરૂપી અજીવના થયા, કધ, દેશ, પ્રદેશ, પરમાણુ એ ચાર ભાગ રૂપી અજીવ (પુદ્ગલ)ના થયા. એ અજીવના ૧૧ ભાંગા થયા. જીરના ૧૮ અને અજીવના ૧૧ એ સર્વ મળી ૨૯ ભાંગા થયા. ચારે દિશામાં ર૯-ર૯ ભાંગ કહેવા.
ચારે વિદિશામાં ૩૮-૩૮ ભાંગા કહેવા, ભાંગા આ રીતે છે. બહુ એકેદ્રિય જીવના બહુ દેશ (૧) બહુ એ કેંદ્રિય જીવના બહુ દેશ અને એક બેઈદ્રિય જીવને એક દેશ (૨) બહુ એકેંદ્રિય જીવોના બહુ દેશ અને એક બેઈદ્રિય જીવના બહુ દેશ (૩) બહુ એકેંદ્રિય જીના બહુ દેશ અને બહુ બેઈદ્રિય ના બહુ દેશ. એ પ્રકારે તેઈદ્રિય, રૌરિન્દ્રય, પચેંદ્રિય અને અનિન્દ્રિયના ત્રણ ત્રણ ભાગ કહવા.
એ દેશ સંબંધી, ૧૬ ભાંગા થયા. ' હવે પ્રદેશ સંબંધી ૧૧ ભાંગા કહેવાય છેઃ ૧ બહુ એકેંદ્રિય છના બહુ પ્રદેશ અને એક બેઈદ્રિય જીવના બહુ પ્રદેશ (૨) બહુ એકેદ્રિય ના બહુ પ્રદેશ અને બહુ બેઈદ્રિય જીના બહુ પ્રદેશ એ રીતે તેઈદ્રિય, ચૌરિન્દ્રિય, પચેંદ્રિય,