________________
વિસ્મય ભગવતી શ. ૧૦. ઉ ૩.
२०७
- ૩૫ બેલના ઉપરના ચરમાંત અને નીચેના ચરમાંત એ ૭૦ બેલ અને ૧૦ દિશા, ૩ લેક એ ૮૩ બેલેમાં ધર્માસ્તિકાયના એક દેશ, બહુ પ્રદેશ કહેવા.
પ્રદેશના ૪ બેલમાં ધર્માસ્તિકાય, અધમસ્તિકાયના એક દેશ અને એક પ્રદેશ કહેવા ૧૪૦ બેલેમાં (૩૫ બે લની ૪ દિશામાં) ધર્માસ્તિકાયના બહુ દેશ, બહુ પ્રદેશ કહેવા.
વિસ્મય શ્રી ભગવતી સત્ર શ. ૧૦ ઉ. ૩ને અધિકાર
ગૌતમ ઃ હે ભગવન! દેવતા ચાર-પાંચ આવાસ (દેવતાઓના રહેવાનાં સ્થાન) સુધી પિતાની અદ્ધિથી (મૂળ રૂપથી) જાય છે કે એનાથી આગળ અન્યની ઋદ્ધિથી (ઉત્તર વૈક્રિય બનાવીને) જાય છે?
મહાવીરઃ હે ગૌતમ! દેવ ચાર પાંચ આવાસ સુધી પિતાની સદ્ધિથી અને આગળ પરાયી છદ્ધિથી જાય છે.
ગૌતમ ઃ હે ભગવન! અ૯પદ્ધિવ લા (અલ શક્તિવાળા) દેવતા મહાશક્તિવાળા દેવતાની વચ્ચે વચ્ચે થઈને જાય છે?
મહાવીર ઃ હે ગૌતમ! જઈ શક્તા નથી.
ગૌતમ? હે ભગનન્ ! સમાન શક્તિના દેવતા સમાન શક્તિના દેવતાની વચ્ચે થઈને જઈ શકે છે?
મહાવીર : હે ગૌતમ! જવાની શક્તિ નથી. પરંતુ સામાવાળા દેવ પ્રમાદમાં હેય તે ચ લ્યા જાય છે.
ગૌતમઃ હે ભગવન ! તે દેવતા વિરમય ઉપજાવીને જાય છે કે વિસ્મય ઉપજાવ્યા વિના જાય છે?
મહાવીર ઃ હે ગૌતમ !-વિસ્મય ઉપજાવીને જાય છે. (ધુમ્મસ, અંધકાર, આદિ કરીને સામાવાળા દેવતાને આશ્ચર્યમાં નાખે છે. પછી એને દેખ યા વિના ચાલ્યા જાય છે) વિરમય ઉપજાવ્યા વિના જતા નથી.