________________
ભાષા ભગવતી શ-૧૦, ૧ ૩.
કહેવા, ૪૨ અલાવા દેવતાના દેવીની સાથે કહેવા, ૪૨ * અલાવા દેવીના દેવતા સાથે કહેવા, ૪૨ અલાવા દેવીના દેવીની સાથે કહેવા. કુલ ૧૬૮ (૪૨૪૪) અલાવા થયા,
ભાષા શ્રી ભગવતી સૂત્ર શ. ૧૦ ઉ. ૩ ને અધિકાર
ગૌતમ ઃ હે ભગવન્ભાષા ૧૨ પ્રકારની છે. (૧) સંબંધન કરવાપૂર્વક બોલાતી “આમંત્રણ' (૨) આજ્ઞાપૂર્વક બેલાતી “આજ્ઞાપની (૩) યાચના કરવારૂપ યાચન” (૪) પ્રશ્ન કરવારૂપ “પ્રણ” (૫) ઉપદેશ આપવારૂપ “પ્રજ્ઞાપની' (૬) નિષેધ કરવારૂપ “પ્રત્યાખ્યાની' (૭) ઈચ્છાને અનુકૂળ એવી ઈચ્છાનુમા” (૮) અર્થના નિશ્ચિય સિવાય બોલાતી અનભિગ્રહિત', ૨ (૯) અર્થ નિશ્ચયપૂર્વક બેલાતી “અભિગ્રહિતી જ (૧૦) અર્થને સંશય કરાવનારી “સંશયકરણ – (૧૧)લોકપ્રસિદ્ધ શબ્દાર્થવાળી “વ્યાકૃતા” અને (૧૨) ગંભીર શબ્દાર્થવાળી “અવ્યાકૃતા.” હવે, “અમે આશ્રય કરીશું, “ઊભા રહીશું, બેસીશું, “આળેટીશું, ઈત્યાદિ ભાષા “પ્રજ્ઞાપની કહેવાય ? અસત્ય ન કહેવાય?
સમુચ્ચય દેવતાના ૪, દેવતાના દેવતાની સાથે ૪૨, દેવતાના દેવીની સાથે ૪૨, દેવીના દેવ સાથે ૪૨, દેવીના દેવી સાથે કર એ મળી ૨૧૦ અલાવા હોય છે. એમ કોઈ કહે છે. તત્ત્વ કેવળી--ગમ્ય.
- જેમકે, “તને ઠીક લાગે તેમ કર.” જ જેમકે, આ પ્રમાણે કર.”
< જેમકે, સેંધવ લાવ’ એમાં સેંધવ શબ્દ પુરુષ, મીઠું અને ઘેડ એ. ત્રણ અર્થને સંશય ઉત્પન્ન કરે છે.