________________
દશ દિશાઓ ભગવતી – ૯. ઉ–૩૪
૨૦૩ અનિન્દ્રિયના બે બે ભાંગા કહેવા. એ ૧૧ ભાંગા થયા. દેશ સંબંધી ૧૬ ભાંગ અને પ્રદેશ સંબંધી ૧૧ ભાંગા એ સર્વ મળીને ૨૭ ભાંગા થયા. જે રીતે દિશામાં અજીવ સંબંધી ૧૧ ભાંગા કહ્યા એ રીતે વિદિશામાં પણ કહેવા. એ રીતે જીવના ૨૭ અને અજીવના ૧૧-એ સર્વ મળી ૩૮ ભાંગા થયા. ચારે વિદિશામાં ૩૮૩૮ ભાંગા કહેવા. ઉર્વ દિશામાં પણ ૩૮ ભાંગા કહેવા અને એ દિશામાં ૩૭ (અદ્ધા સમાને છેડીને) ભાંગા કહેવા.
શ્રી ભગવતીજી સૂત્ર શ. ૧૧ ઉ. ૧૦ માં ત્રણ લેકમાં ચાર પ્રદેશના ભાંગાઓને વિષય ચાલે છે તે કહ્યા છે.
જે રીતે પૂર્વ દિશામાં ૨૯ ભાંગ કહા એ રીતે સમુચ્ચય લેક, અલેક અને તિછલેકમાં ૨૯-૨૯ ભાંગા કહેવા; પરંતુ વિશેષતા એટલી કે સમુચ્ચય લેક, ધર્માસ્તિકાય આદિના દેશની જગ્યાએ સ્કંધ કહેવા. ઉદ્ઘલેકમાં ૨૮ (કાળ છેડીને) ભાંગ કહેવા.
સમુચ્ચય લોકના એક આકાશ પ્રદેશ પર ભાંગા લાભે ૩૨. (૧૧ દેશના, ૧૨ પ્રદેશના, ૯ અજીરના) એક એકેંદ્રિય જીવેના સર્વ દેશ. એક બહુ એકેંદ્રિય ના બહુ દેશ, એક બેઈદ્રિયને એક દેશ (૨) બહુ એકેંદ્રિય ના બહુ દેશ, બહુ બેઈદ્રિય જીના બહુ દેશ. એ રીતે તેઈદ્રિયના ૨, ચીરિન્દ્રિયના ૨, પંચેંદ્રિયના ૨, અનિન્દ્રિયના ૨ એ ૧૧ ભાંગા દેશ સંબંધી થયા. ૧ એકેન્દ્રિય ના સર્વ પ્રદેશ એક બહુ એકેંદ્રિય જીના બહુ પ્રદેશ, એક બેઈદ્રિય જીવના બહુ પ્રદેશ, (૨) બહુ એકે દ્રિય જીવના બહુ પ્રદેશ, બહુ બેઈદ્રિય જીના બહુ પ્રદેશ. એ રીતે તેઈદ્રિયના ૨, ચૌરિન્દ્રિયના ૨, પંચેંદ્રિયના ૨ ભાંગા કહેવા. અનિન્દ્રિયના ૩ ભાંગા. (૧) બહુ એકેદ્રિય જીવોના બહુ પ્રદેશ, એક અનિન્દ્રિયને એક પ્રદેશ, (૨) બહુ એકેદ્રિય ના બહુ પ્રદેશ, એક અનિન્દ્રિયના બહુ પ્રદેશ (૩) બહુ એકેંદ્રિય ના બહુ પ્રદેશ, બહુ અનિન્દ્રિય ના બહુ પ્રદેશ. એ પ્રદેશ સંબંધી ૧૨ ભાંગા થયા.
(૧) ધર્માસ્તિકાયના સકંધ નથી. (૨) ધર્માસ્તિકાયના એક દેશ છે, એક પ્રદેશ છે. (૩) અધમસ્તિકાયના સ્કંધ નથી. (૪) અધમતિકાયના