________________
શ્રી ભગવતી ઉપમ
મહાવીર : હું ગૌતમ ! તે અવશ્ય પુરુષના વેરથી તા બંધાય
જ પરંતુ અન્ય એક જીવના વેરથી પણ મંધાય કે અન્ય અનેક જીવાના વેરથીપણુ બંધાય. ઋષિને હણનારા તા ઋષિના વેરથી અને ઋષિ સિવાય અનેકનાં વેરથી બંધાય,
૨૦૦
પૃથ્વીકાયના શ્વાસેાશ્વાસ
પૃથ્વીકાયિકાદિ જીવ વગેર્યાં પેાતાના સજાતીય તેમ જ વિજાતીય છત્ર–વનિ શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે.
ગૌતમ : હું ભગવન્ ! પૃથ્વીકાયક જીવ પૃથ્વીકાયિકને શ્વાસેાશ્વાસ રૂપે ગ્રડણ કરે છે, અને મૂકે ત્યારે તેને કેટલી ક્રિયા લાગે ?
મહાવીર : હે ગૌતમ ! જ્યાં સુધી તેને પીડા ઉત્પન્ન ન કરે ત્યાં સુધી તેને કાયિકી આદિ ત્રણ ક્રિયા હાય. પીડા કરે ત્યારે પરિતાપનિકી સહિત ચાર હાય. અને તેના ઘાત કરે ત્યારે પ્રાણાતિપાતિક યુક્ત પાંચ ક્રિયા હાય. એ પ્રમાણે અન્ય જીવ વગેŕની ખાખતમાં સમજવું.
ગૌતમ ; હે ભગવન્ ! વાયુકાય જીવ વૃક્ષના મૂળને કપાવતા કે પાડતા કેટલી ક્રિયાવાળા હાય ?
મહાવીર : હે ગૌતમ! (ઉપર પ્રમાણે) કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચ ચારવાળે, કદાચ પાંચવાળા પશુ હેય. (ભ શ. ૯ ઉ. ૩૪)
ܘܘܘ
દસ દિશા
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૦ ૯. ૧ ના અધિકાર ગૌતમ : હે ભગવન્ ! દિશાએ કેટલી કહી છે ? મહાવીર : હે ગૌતમ ! દિશાએ દસ કહી છે. (૧) પૂર્વ, (ર) અગ્નિ કાણુ, (૩) દક્ષિણ, (૪) નૈૠત્ય કાણુ, (૫) પશ્ચિમ (૬) વાયવ્ય કોણુ, (૭) ઉત્તર, (૮) ઇશાન કોણુ, (૯) ઉ`દિશા (૧૦) અાદિશા.