________________
૧૬૧
*
પ્રગબંધ વિસા બંધ ભગવતી શ૮. ઉ-૯
પ્રયોગબંધ, વિસસા બંધ ગૌતમ અહે ભગવન ! બંધ કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે ગૌતમ! બંધ બે પ્રકારના છે. (૧) પ્રયોગ બંધ (૨) વિસસાબંધ (વીસસા બંધ).
ગૌતમઃ અહે ભગવન ઃ વિસસાબંધના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે ગૌતમ! વિસસાબંધના બે ભેદ છે. સાહિત વિસસાબંધ અને અનાદિ વિસાબંધ.
ગૌતમ ઃ અડો ભગવન ! અનાદિ વિસસાબંધના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે ગૌતમ! અનાદિ વિસસાબંધના ત્રણ ભેટ છે. (૧) ધર્માસ્તિકાય અન્ય અનાદિ વિસક્ષાબંધ, (૨) અધર્માસ્તિક અન્ય અનાદિ વિશ્વ માબંધ. (૩) આકાશાસ્તિકાય અન્ય અનાદિ વિસાબંધ. આ ત્રણ દેશબંધ છે, સર્વબંધ નથી આ ત્રણની સ્થિતિ સદાકાળ છે.
ગૌતમ અહે ભગવન્! સાદિ વિસ્તક્ષાબંધન કેટલા ભેદ છે?
મહાવીર : હે ગૌતમ! ત્રણ ભેદ છે. ૩ બંધનપત્યયિક, ભોજન પ્રયવિક અને પરિણામ પ્રત્યયિક.
| 5 જે મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિથી બંધાય છે તેને પ્રગબંધ કહે છે. જે સ્વાભાવિકરૂપથી બંધાય છે તેને વિસ્ટસ (વીસસ) બંધ કહે છે.
તે સ્નિગ્ધતા આદિ ગુણેથી પરમાણુઓને જે બંધ થાય છે તેને બંધનમયિક બંધ કહે છે.
ભાજન એટલે આધારના નિમિત્તથી જે બંધ થાય છે તેને ભાજન પ્રત્યયિક બંધ કહે છે. જેવી રીતે – ઘડામાં રાખેલો જૂન મદિરા (દારૂ) ઘટ્ટ બની જાય છે, જૂનો ગેળ અગર જૂના ચોખાનો પિંડ બંધાઈ જાઈ છે તેને ભાજન પ્રયિક બંધ કહે છે.
પરિણામ યાને રૂપાંત-તેના નિમિત્તથી જે બંધ થાય છે તેને પરિણામપ્રત્યયિક બંધ કહે છે.
૨૧
.