________________
સાચ્ચા કેવળી ભગવતી શ. ૯ ૬. ૩૧
મહાવીર : હા. ગૌતમ ! તે જ થઇને સર્વ દુઃખાના અંત લાવે છે.
૧૮૭
ભવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત
ગૌતમ : અહે। ભગવન્ ! તે કેવળી ભગવાન શુ' ઉષ્ણ લાકમાં હાય છે, અધેાલાકમાં હાય છે કે તિર્થ્યલાકમાં હુંય છે?
મહાવીર : હે ગૌતમ ! તે કેવળીભગવાન ઉલાકમાં પશુ હાય છે, અધે માં પણ હાય છે અને તિર્થ્યલાકમાં પણ હાય છે. ઉર્ધ્વલાકમાં તે સઢાવાઈ, વિયડાવાઈ, ગધાત્રાઇ, અને માલ્યવ નામના વૃત્ત (ગેાળ) વૈતાઢય પર્વત ઉપર હૈય છે. સહુરણુ આશ્રી મેરુ પર્વતના સામનસવન અને પ ́ડકવનમાં હાય છે. અધેલેકમાં હાય તા સલિલાવતી વિજયમાં અથવા ગુફામાં હાય છે. સહરણુ આશ્રી પાતાળમાં તથા ભવનપતિઓનાં ભત્રનેામાં હોય છે. તિર્થ્યલાકમાં હાય તેા પદરકમ ભૂમિમાં હાય છે, સંહારણુ આશ્રી અઢીદ્વીપ સમુદ્રના એક ભાગમાં ડાય છે.
ગૌતમ : અહે। ભગવન્ ! તે કેવળીભગવાન એક સમયમાં કેટલા હાય છે ?
મહાવીર : હે ગૌતમ ! જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ ૧૦ હાય છે.
ܘ
સાચ્ચા કેવળી
શ્રી ભગવતી શ. ૯ ૭. ૩૧ના અધિકાર
ગૌતમ : અહે। ભગવન્ શું કેવળી, કેવળીના શ્રાવક, શ્રાવિકા, ઉપાસક–ઉપાસિકા, કેવળી પાક્ષિક (સ્વયં બુદ્ધ) કેવળી પાક્ષિકના શ્રાવકશ્રાવિકા, ઉપાસક–ઉપાસિકા, એ દસેની પાસે કેવળી પરૂપિત ક્ષમ સાંભળીને કોઇ જીવને ધર્મના મેધ થાય છે? યાવત કેવળજ્ઞાન ઉન્ન થાય છે?
મહાવીર : હે ગૌતમ ! કોઇને થાય છે. કોઇને નથી થતું. આ આખુ વર્ણન ૧૧ ખેલ અસેસ્ચા”ની માફક કહી દેવા. પરતુ અહી “સાચ્ચા” (સાંભળીને) એવું કહેવું, જે જીવે જ્ઞાનાવરણીય કમ