________________
અસાચ્ચા કેવળી ભગવતી શ. ૯ ઉ. ૩૧
૧૮૫
મહાવીર : હૈ ગૌતમ ! જઘન્ય છ હાથ ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની ઊંચાઇવાળા હોય છે.
:
ગૌતમ ઃ અહે ભગવન્ ! તે કેટલા આયુષ્યવાળા હાય છે? મહાવીર : હું ગૌતમ ! જયન્ય આઠે વર્ષોંથી થે।ડુ અધિક અને ઉત્કૃષ્ટ ક્રેડપૂર્વ આયુષ્યવાળા હાય છે.
ગૌતમ : અહે। ભગવન્ ! તે વૈદ્ય સહિત હાય છે કે વેદ રહિત હૈાય છે ?
મહાવીર : હૈ ગૌતમ ! તે વેઢ સહિત હૈાય છે. વેઢ રહિત નથી હોતા.
ગૌતમ : અડે। ભગવન્ ! તે વેદ સહિત હોય તેા શું સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુ ંસકવેદી હોય છે કે પુરુષનપુ ંસક વેદી હાય છે ?
મહાત્રીર : હે ગૌતમ ! તે સ્ત્રીવેદી અને નપુંસકવેદી નથી હોતા પરંતુ તે પુરુષવેદી અથવા પુરુષનપુસકવેદી હાય છે.
ગૌતમ : અહા ભગવન્ ! તે અવધિજ્ઞાની સકષાયી હૈય કે અકષાયી હોય છે?
2903
મહાત્રીર : હું ગૌતમ ! તે સકષાયી હાય છે, અકષાયી નથી
હતા.
ગૌતમ : અહે। ભગવન્ !
કેટલા કષાય છે ?
તે સકષાયી હોય તે તેનામાં
મહાવીર : હૈ ગૌતમ ! તેનામાં સંજવલનના ષ, માન માયા, àાલ એ ચાર કષાય હાય છે.
ગૌતમ : અહા ભગવન્ ! તેને કેટલા અધ્યવસાયેા ઢાય છે? મહાવીર : હૈ ગૌતમ ! તેને અસંખ્યાતા અધ્યવસાય હાય છે. ગૌતમ : : હે ભગવન્ ! તેના અધ્યવસાય પ્રશસ્ત હાય છે કે
અપ્રશસ્ત ?
લિ ંગના છેદ કરવાથી જે નપુ ંસક બને છે. અર્થાત્ જે કૃત્રિમ નપુ’અક અને છે તેને પુરૂષપુસક કહેવાય છે.
૨૪