________________
અસોચ્ચા કેવળી ભગવતી શ૯. ઉ–૩૧.
૧૮૩
જીવને કેવળી પ્રરૂપિત ધર્મને બેધ યાવતુ કેવળજ્ઞાન થાય છે?
મહાવીરઃ હે ગૌતમ! કોઈ જીવને થાય છે. કોઈને નથી થતું. ગૌતમ? અહો ભગવન ! તેનું કારણ શું?
મહાવીરઃ હે ગૌતમ! જે જીવના જ્ઞાનાવરણીય કર્મને ક્ષયશમ થયે હોય યાવત્ કેવલ-જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થયે હેય તેને કેવળી પ્રરૂપિત ધર્મને બેધ યાવત્ કેવળજ્ઞાન થાય છે, અને જે જીવને જ્ઞાનાવરણીય કર્મને પશમ નથી થ યાવત્ કેવલજ્ઞાનાવરણીય કર્મને ક્ષય નથી કે તેને કેવળી પ્રરૂપિત ધર્મને બેધ યાવત્ કેવલજ્ઞાન થતું નથી.
ગૌતમ ઃ અહે ભગવન્! તે જીવને કેવળજ્ઞાન કેવી રીતે ઉia થાય છે?
મહાવીર : હે ગૌતમ! કઈ બાલતપસ્વી નિરંતર છઠ્ઠ-છઠ્ઠનાં પારણાં કરીને બન્ને હાથ ઊંચા કરીને સૂર્યની સામે આતાપના લે તેને પ્રકૃતિની ભદ્રતાથી, પ્રકૃતિની ઉપશાંતતાથી, પ્રકૃતિ (સ્વભાવ) થી કેવમાન-માયા લાભ પાતળા થવાથી, પ્રકૃતિની કેમળતા અને નમ્રતાથી કામમાં આસક્તિ ન હોવાથી ભદ્રતા અને વિનીતતાથી કઈ દિવસ શુભ અધ્યવસાયથી, શુભ પરિણામેથી વિશુધ્ધ લેશ્યાથી વિર્ભાગજ્ઞાનાવરણીય કર્મના શમથી (ઈહા, અપહ, માર્ગણા, ગવેષણ, કરતા થકા) વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેનાથી જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગને જાણે દેખે છે, ઉત્કૃષ્ટ અસંખ્યાત હજાર–જન જાણે દેખે છે. તે જીવેને જાણે છે. અ ને જાણે છે. પાખંડી, આરંભવાળા, પરિગ્રહવાળા અંકલેશને પ્રાપ્ત થયેલા જીવને જાણે છે, અને વિશુદ્ધ અને પણ જાણે છે. ત્યાર પછી તે સમકિતને પ્રાપ્ત કરે છે. પછી શ્રમણુધર્મ ઉપર રૂચિ કરે છે. રુચિ કરીને ચારિત્ર અંગીકાર કરે છે. પછી લિંગ
* જેવી રીતે પહેલાના “અસોચ્ચાકેવલી” ના અધિકારમાં કહ્યું છે તેવી રીતે અહીં પણ કહી દેવું. અર્થાત ધર્મ શ્રવણ (બોધ) થી માંડીને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધીના બધા બોલ અહીં પણ કહી દેવા.