________________
અસોચ્ચા કેવળી ભગવતી શ૯. ઉ– ૧. ક્ષપશમ કર્યો છે તે, કેવળી યાવત્ સ્વયંબુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે છે. જે જીવે ચારિત્રા વરણય કર્મોને ક્ષપશમ કર્યો નથી તે શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણું કરતું નથી. આ કારણથી હે ગૌતમ! મેં એમ કહ્યું છે.
ગૌતમ? અહો ભગવન્! તે ઉપરના દશ બેલની પાસે કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળ્યા વિના શું કે જીવ શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના 2 (સંચમચારિત્ર) કરે છે ?
મહાવીરઃ હે ગૌતમ ! કે સંયમયતના કરે છે અને કઈ નથી કરતા.
ગૌતમ ઃ અહે ભગવન્! તેનું શું કારણ?
મહાવીરઃ હે ગૌતમ ! જે જીવને યતનાવરણીય કર્મને ક્ષયેપશમ થયેલ છે તે શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરે છે અને જે જીવે યતનાવરણીય કર્મને ક્ષયે પશમ કર્યો નથી તે શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરતા નથી. -
ગૌતમ : અહે ભગવન્! એ દસ બેલની પાસે કેવળી પ્રરૂપિત ધર્મને સાંભળ્યા વિના શું શુદ્ધ સંવર દ્વારા આશ્રને રેકે છે?
મહાવીર : હે ગૌતમ! કોઈ રોકે છે, કેઈ નથી શકતા. ગૌતમ અહો ભગવન્! તેનું શું કારણ?
મહાવીરઃ હે ગૌતમ! જે જીવને અધ્યવસાયાવરણીય (ભાવ ચારિત્રાવરણીય) કર્મને ક્ષયે પશમ થયે હોય તે શુદ્ધ સંવર દ્વારા આશ્રાને રોકે છે અને જે જીવને અધ્યવસાયાવરણીય કર્મને ક્ષયે પશમ નથી થયે તે શુદ્ધ સંવર દ્વારા આશ્રવને રેકતો નથી.
ગૌતમ ઃ અહો ભગવન! તે દસ બેલની પાસે કેવળી પ્રરૂપિતા ધર્મને સાંભળ્યા વિના શું કઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન (મતિજ્ઞાન) ઉત્પન્ન કરે છે?
તે સંયમ (ચારિત્ર)નો સ્વીકાર કરીને તેના દોષોને ત્યાગ કરવાને વિશેષ પ્રયત્ન કરે તેને સંયમયતના કહે છે.