________________
ભગવતી ઉપક્રમ ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકે છે અને જે જીવે દર્શનાવરણીય અને દર્શનેહનીય કર્મને પશમ નથી કે તે શુદ્ધ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરતા નથી. હે ગૌતમ! આ કારણથી મેં એવી રીતે કહ્યું છે.
ગૌતમ? અહિ ભગવદ્ ! શું કઈ જીવ, કેળી યાવત્ સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના, ગૃહસ્થાશ્રમ છોડીને, મુંડિત થઈને શુદ્ધ અણગારપદની પ્રવજ્યા સ્વીકારે છે ? ન મહાવીર : હે ગૌતમ! કોઈ જીવ કેવળી યાવતુ સ્વયં બુદ્ધ પાસેથી સાંભળ્યા વિના પણ ગૃહસ્થાશ્રમ છેડીને, મંડિત બનીને શુદ્ધ અણગારપદની ત્યાગ કરીને, મુંડિત થઈને શુદ્ધ અણુગારપદની પ્રઘાને સ્વીકાર કરે
ગૌતમ? હે ભગવન ! આપ એવું શા કારણધી ફરમાવે છે?
મહાવીર : હે ગૌતમ! જે જીવે ધર્માન્તરાય કર્મ યાને વીતરાય તથા ચારિત્ર મોહનીય કર્મને ક્ષપશમ કર્યો છે તે, કેવળી યાવત્ સ્વયંબુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને, મુંડિત થઈને શુદ્ધ અણગારપદની પ્રવ્રજ્યાને સ્વીકાર કરે છે અને જે જીવે વીર્યંતરાય તથા ચારિત્ર મેહનીય કર્મને ક્ષેપક્ષમ કર્યો નથી તે કેવળી યાવત્ સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના ગૃહસ્થાશ્રમ છેડીને, મુંડિત બનીને શુદ્ધ અણગાર પદની પ્રજા સ્વીકારતા નથી. હે ગૌતમ ! આ કારણથી મેં એવી રીતે કહ્યું છે.
ગૌતમઃ હે ભગવન્! શું કઈ જીવ કેવળી યાવત્ સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે છે?
મહાવીરઃ હે ગતિમ! જે જીવે ચીત્રાવણકમની ઉપાસિકા પાસેથી સાભળ્યા વિના પણ બ્રહ્મચય વાસ ધારણ કરે છે અને કેઈ જીવ તેની પાસેથી સાંભળ્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ નથી કરતા. . ગૌતમ? હે ભગવન! આપ એમ શા કારણથી ફરમાવે છે?
1 મહાવીરઃ હે ગૌતમ! જે જીવે ચારિત્રાવરણય કમેને