________________
અસાચ્ચા કેવળી ભગવતી શ—૯. ઉ–૩૧.
we
અસાચ્ચા કેવળી
શ્રી ભગવતી સૂત્ર શ. ૯. . ૩૧ ના અધિકાર ગૌતમ : અહે ભગવન્ ! શું કોઈ જીવ કેવળી, કેવળીના શ્રાવક, કેવળીની શ્રાવિકા, કેવળીના ઉપાસક, કેવળીની ઉપાસિકા, વળીના પાક્ષિક એટલે સ્વય બુદ્ધ, સ્વયં બુદ્ધના શ્રાવક, સ્વયં બુદ્ધની શ્રાવિકા, સ્વયં બુદ્ધના ઉપ સક, સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવળી પ્રરૂપિત શ્રુતધર્મના લાભ પ્રાપ્ત થાય છે ?
મહાવીર : હૈ ગૌતમ ! કોઈ જી કેવળી યાવત્ સ્વયં બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવળી પ્રરૂપિત શ્રુતધર્માંના લાભ પ્રાપ્ત કરે છે અને કેઈ જીવ કરતા નથી.
ગૌતમ : અહા ભગવન્ ! આપ એમ શા કારણથી ફરમાવે છે ?
ઃ
મહાવીર : હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય ક ના ક્ષયેાપશમ, કર્યાં છે તે કેવળી યાવત્ ત્રય બુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કેવળી પ્રરૂપિત શ્રુતધના લાભ પ્રાપ્ત કરે છે અને જે જીવે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ નથી કર્યાં તે શ્રુતધના લાભ પ્રાપ્ત કરતા નથી. હે ગૌતમ ! એ કારણથી મે... એવી રીતે કહ્યું છે.
ગૌતમ : અહે। ભગવન્ ! શું કોઈ જીવ કેવળી ચાવત્ સ્વયંયુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી શકે છે?
મહાવીર ઃ હે ગૌતમ ! કેવળી યાવત્ સ્વયંબુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કોઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે અને કોઇ જીવ તે સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગ્દનની પ્રાપ્તિ કરી શકતા નથી.
ગૌતમ: હે ભગવન્ ! આપ એવું શા કારણથી ફરમાવેા છે ? મહાવીર : હૈ ગૌતમ ! જે જીવે દશનાવરણીય આને દન સાહનીય કર્મના ક્ષાપશમ કર્યાં છે તે કેવળી ચાવત્ સ્વયંભુદ્ધની